જુવાર ની કૂકીઝ(Juvar cookies recipe in Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

જુવાર એવું ધાન્ય છે, જે પચવા માં પણ ખૂબ હલકું હોય છે, આ કૂકીઝ માં ગોળ, કોપરા નો ઉપયોગ થાય છે જે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે

#GA4
#Week12

જુવાર ની કૂકીઝ(Juvar cookies recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

જુવાર એવું ધાન્ય છે, જે પચવા માં પણ ખૂબ હલકું હોય છે, આ કૂકીઝ માં ગોળ, કોપરા નો ઉપયોગ થાય છે જે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે

#GA4
#Week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ.
  1. ૧ કપજુવાર લોટ
  2. ૧ કપલીલું કોપરુ છીણેલું
  3. ઇલાયચી નાં દાણા
  4. ૧/૨ કપગોળનો પાઉડર અથવા છીણેલો
  5. ૧ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૩ ટે. ચમચી ઘી
  7. ૧ ટી. ચમચી વેનીલા ઍસનસ
  8. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ.
  1. 1

    સૌ પ્રથમ જાર માં કોપરું, ઇલાયચી નાંખી વાટો. એક વાસણ માં કોપરુ, ઇલાયચી, જુવાર નો લોટ, ગોળ, વેનીલા ઍસનસ, ઘી, મીઠું નાંખી હળવા હાથે લોટ બાંધો,

  2. 2
  3. 3

    તેમાંથી નાના લુવા કરી તેનાં પર કાંટા ચમચી વડે દબાવી તેને બેકિંગ ટ્રે પર બટર પેપર પાથરી તેનાં પર મુકી પ્રી-હીટ ઓવન માં ૧૮૦ ડીગ્રી પર ૧૦ મિનીટ માટે બેક કરો, પહેલા પોચી લાગે પણ ઠંડી પડે એટલે કૂકીઝ તૈયાર

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes