કેસર દૂધ(Kesar Milk Recipe in Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#MW1
#resipy1
શિયાળા માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે અલગ અલગ વસણા નો ઉપયોગ કરીએ છીએ આ હોટમિલ્ક મેં કેસરને બદામ તથા અંજીર નાખીને બનાવ્યું આશા છે કે બધાને ખૂબજ પસંદ આવશે

કેસર દૂધ(Kesar Milk Recipe in Gujarati)

#MW1
#resipy1
શિયાળા માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે અલગ અલગ વસણા નો ઉપયોગ કરીએ છીએ આ હોટમિલ્ક મેં કેસરને બદામ તથા અંજીર નાખીને બનાવ્યું આશા છે કે બધાને ખૂબજ પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 ગ્લાસદૂધ
  2. કેસર 6 કે 7 તાંતણા
  3. 6 નંગબદામ
  4. 3 નંગઅંજીર
  5. ખડી સાકર જરૂર મુજબ
  6. 1 નંગઇલાયચી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    અંજીર તથા બદામ પલાળી રાખો

  2. 2

    દૂધ માં સાકર ઉમેરો અને ગરમ મુકો

  3. 3

    પલાળેલા બદામ અને અંજીર ઉમેરો

  4. 4

    થોડું કેસર તથા ઇલાયચી ઉમેરો

  5. 5

    થોડીવાર ઉકાળી ને નીચે ઉતારી લો

  6. 6

    બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો

  7. 7

    સરસ થિક શેક જેવું દૂધ બનશે

  8. 8

    ગરમ જ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes