કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#ff1
#non Fried jain recipe

કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ff1
#non Fried jain recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 1 ચમચીઈલાયચી પાઉડર
  4. 6કેસર ના તાંતણા
  5. 3 ચમચીકાજૂ બદામ નો ભૂકો
  6. ગર્નિસ માટે કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો ઉભરો આવવા દો

  2. 2

    દૂધ નિ અંદર ખાંડ કટ કરેલા કાજૂ બદામ નાખી દસ મિનિટ સુધી ઉકળવા દો પછી ઈલાયચી પાઉડર નાખીને કેસર નાખી હલાવો

  3. 3

    1 કલાક દૂધ ને ઠર વા દો જેથી કેસર ધુંધ નો ટેસ્ટ સરસ આવે પછી એક ગ્લાસ મા કાઢી લો ઉપર કેસર કાજૂ બદામ નિ કતરણ નાખી સવ કરો

  4. 4

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી કેસર ડ્રાયફૂટ દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes