કેસર રબડી(kesar rabdi in Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45  મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ ફુલ ફેટ વાળુ
  2. 8-9કેસર ના તાંતણા
  3. 4-5 નંગઇલાયચી
  4. 5-6 નંગકાજુ
  5. 4-5 નંગબદામ
  6. 4-6 નંગપિસ્તા
  7. 1 નાની વાટકીમિસરી સાકર

રાંધવાની સૂચનાઓ

45  મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલામાં દૂધ ને ગરમ કરવા મૂકો ધીમી આંચ પર હલાવતા રહેવું અને તર વળે તેને કાઠા પર ચીપકાવતા જવુ એકદમ ઘટ્ટ થાય એટલે સાકર એડ કરવી

  2. 2

    ડ્રાય ફ્રુટ ની કતરણ કરવી કેસર ને દૂધ મા પલાળીને તૈયાર કરી લેવુ

  3. 3

    દૂધ ઘટ થઈ જાય એટલે સાકર અને ડ્રાય ફ્રુટ ઉમેરો અને કેસર ઉમેરીને બરાબર હલાવો તો તૈયાર છે કેસર રબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes