બ્લુ બેરી કેક(Blue Berry cake Recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
બ્લુ બેરી કેક(Blue Berry cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બેરી ને ખાંડ મા મિક્ષ કરો અને ગેસ પર ધીમે તાપે મૂકી ધીમે તાપે પાણી ઊમેરો. 5 મિનિટ પછી મિક્શ્રણ જાડું થાય પછી ગેસ બંધ કરી દો. બ્લુ બેરી ક્રશ તૈયાર છે.
- 2
વેનિલા કેક પ્રીમીક્ષ મા તેલ, પાણી, એસેન્સ મિક્ષ કરો અને મનપસંદ ટીન મા બટર પેપર મૂકી દો. 180* ડીગ્રી તાપમાન પર પ્રીહીટ થયેલા ઓવન મા 25 મિનિટ સુધી બેકિંગ કરો.
- 3
કેક થઇ જાય પછી તેને ઠંડી કરો. મે 3 ભાગ કયાઁ
- 4
વીપીગ કિમ ને બીટ કરો.એમાં મિક્ષ ફુટ એસેન્સ મિક્ષ કરો અને કેક ના ભાગ પર લગાવીને ઊપર બ્લુ બેરી ક્રશ લગાડી દો એનાં ઊપર બીજી કેક ની લેયર લગાવો.આવી રીતે રીપીટ કરો.
- 5
આઇસીગ મા જાંબલી ફુડ કલર ઊમેરો. ઓછો વધારે પસંદ હોય તો કરી શકીએ.કેક ની કીનારે મે purple drip નો ઉપયોગ કયૉ છે.
- 6
આઇસીગ બેગ મા મનપસંદ નોઝલ થી ડીઝાઇન કરો. ઊપર સીલ્વર બોલ થી અને ચેરી લગાવીને સજાવટ કરી લો.
- 7
- 8
તૈયાર છે બ્લુ બેરી ક્રશ કેક.
- 9
Similar Recipes
-
-
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
ડ્રેગન ફ્રુટ સ્મૂધી બોઉલ (dragon fruit smoothie bowl recipe in Gujarati)
#CookpadTurns4#fruits#cookwithfruits Shilpa Chheda -
પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruits#driedfruits#eggless#alchohol free Mrs Viraj Prashant Vasavada -
બ્લુ બેરી મિલ્ક શેક(blue berry milk shake recipe in Gujarati)
#SM સામાન્ય રીતે ઉપયોગ માં લેવાતાં ફળો અને શાકભાજી માં બ્લુબેરી માં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ ક્ષમતા હોય છે.બ્લુ બેરી પૌષ્ટિક છે જે તેને સુપર ફૂડ બનાવે છે.આ મિલ્ક શેક સ્વાદ ની સાથે સાથે દેખાવ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
મે પહેલી વખત જ ઓર્ડર લીધો છે.#ટ્રેન્ડ Mrs Viraj Prashant Vasavada -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#CCCનાતાલની સ્પેશિયલ વિદેશી વાનગી મા pastry વખણાય છે. Mrs Viraj Prashant Vasavada -
-
બ્લુ માચા આઈસ્ક્રીમ (Blue Matcha Ice Cream recipe in Gujarati)
#APR#RB7ઉનાળામાં અતિશય ગરમી પડે ત્યારે હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ આઈસ્ક્રીમ અને ઠંડા પીણા થી દુર રહેવું મુશ્કેલ થઈ જાય છે તો આજ ની મારી રેસિપી હેલ્થ કોન્શિયસ લોકો ને ડેડીકેટ કરું છું. બ્લુ માચા પાવડર ના ઘણા બધા ફાયદા છે. એના સેવનથી આંખોનું તેજ વધે છે,ફેસ પર થી કરચલીઓ દૂર કરે છે , અસ્થમા અને દાહ એટલે કે બળતરા સામે લડવામાં મદદ કરે છે. તો એનો ઉપયોગ કરી ને મેં સમર સ્પેશિયલ આઇસ્ક્રીમ બનાવી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક રેસીપી શેર કરી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
#GA4#Week22 Mrs Viraj Prashant Vasavada -
-
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
-
મિક્સ બેરી મિલ્ક શેક (Mix Berry Milk Shake Recipe In Gujarati)
#mr મિક્સ બેરી મિલ્ક શેકમને ફ્રેશ બેરી 🍓🍒બહું જ ભાવે છે.અને તેનું મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ 😋😋 yummy. ટેસ્ટી ટેસ્ટી . Sonal Modha -
-
ફોટો કેક(Phota Cake Recipe in Gujarati)
ફોટો કેક ખવાય એવા ખાંડ ના ફોનડનટ થી બને છે.કેક બનતી બેકરી મા એમના નંબર પર મનપસંદ ફોટો મોકલી શકો છો. માપ જોઇએ એવો કહેવો પડે છે. કેક બેઝ મનપસંદ લઇ શકાય છે. મે ચોકલેટ ચીપ્સ એગલેસ (2 લેયર) મા બનાવી છે. ફોટો સ્ટીકર જેવો હોય છે. કેક ઊપર ધીમે થી લગાડી શકાય છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
પાઇનેપલ કેક(pineapple cake recipe in gujarati)
આજે કોઇ ખાસ નો જન્મ દિવસ છે. એટલે આ કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ફ્રેશ ફ્રૂટ જેલી કેક (Fresh Fruit Jelly Cake Recipe in Gujarati)
#CookpadTurns4#CookWithFruits#CookpadGujarati#CookpadIndia હેપ્પી બર્થડે કૂકપેડ!🥳 કૂકપેડનાં 4th બર્થડે માટે મે આજે ફ્રેશ ફ્રૂટ જેલી કેક અને કપકેક્સ બનાવ્યા છે. જે બધાને ખુબ જ ભાવશે. Payal Bhatt -
બ્લુ બેરી કસાટા પૌઆ (Blueberry Casatta Poha Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરશરદ પૂર્ણિમા નાં દિવસે દૂધ પૌઆ ખાવા ની પ્રથા છે. Arpita Shah -
બ્લેક ફોરસ્ટ કેક (Black forest cake Recipe In Gujarati)
#cookpad#સપ્ટેમ્બર૨૦૨૦ટેસ્ટી બ્લેક ફોરસ્ટ કેક Dhara Lakhataria Parekh -
બ્લુ બેરી ડેટ મિલ્ક શેક (Blueberry Dates Milkshake Recipe In Gujarati)
#GA4 #Week4 Meha Pathak Pandya -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
એપલ,બનાના પેન કેક(Apple banana pan cake recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpadgujrati#cookpadindia Minaxi Bhatt -
બેરી પ્લેટર (berries platter recipe in Gujarati)
બેરી નાનકડી, સ્વાદિષ્ટ અને રંગીન હોય છે.હેલ્ધ માટે શક્તિશાળી છે.જે સ્વાદ માં ખટમીઠી હોય છે.શરીર ને રોગ થઈ બચાવવા માં મદદ કરે છે. તેથી દરરોજ થોડાં પ્રમાણ માં બેરી સેવન કરવું જોઈએ. Bina Mithani -
બ્લુ ક્યુરાસીઓ લેમોનેડ (Blue Curacao Lemonade Recipe In Gujarati)
#Viraj#cookpadindia#cookpadgujrati#બ્લુ કયુરાસિયો લેમોનેડ Tulsi Shaherawala -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujratiBaking recipe 📟Red velvet cake🎂આજે મેં રેડ વેલ્વેટ ફ્લેવર ની કેક બનાવી છે, ખુબ જ સરસ ને ટેસ્ટી બને છે, કેક તો બધા ની ફવોરિટ 😋 🎂,🍰 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14170370
ટિપ્પણીઓ (42)