ફ્રૂટ પંચ (Fruit Shots Recipe in Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🥝 શોટ્સ માટે
  2. ૨ કીવી
  3. ૧/૨ ચમચી સંચળ પાઉડર
  4. ૪ આઈસ ક્યુબ
  5. 🍊 શોટ્સ માટે
  6. ૨ સંતરા
  7. ૧/૨ ચમચી સંચળ પાઉડર
  8. ૧/૨ ચમચી મરી પાઉડર
  9. ૧/૨ ચમચી ખાંડ
  10. ૪ આઈસ ક્યુબ
  11. 🍑 શોટ્સ માટે
  12. ૨ પ્લમ
  13. ૧/૨ ચમચી સંચળ પાઉડર
  14. ૧/૨ ચમચી ખાંડ
  15. ૪ આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા ફ્રૂટસ ને ધોઈ ને ચોખ્ખા કરી લેશું. સૌથી પેહલા પ્લમ ને સમારી ૨ કલાક એર ટાઈટ ડબ્બા માં ડીપ ફ્રીઝર માં મૂકી દેવું.

  2. 2

    કીવી અને સંતરા રેડી કરવા. મિકસર જાર માં પ્લમ અને બીજી સામગ્રી ઉમેરી સ્મૂધ પેસ્ટ રેડી કરવી.

  3. 3

    એવી જ રીતે કીવી અને સંતરા ને પણ મિક્સર માં ઉપર જણાવેલ મુજબ બનાવી લેવું.

  4. 4

    ટ્રાયો ફ્રૂટ શોટ્સ રેડી છે સર્વ કરવા માટે. ઠંડા જ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes