રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નાં લોટ મા મેથી કોથમીર નાખી દેવી. ત્યારબાદ મીઠું ધાણા મરી નાખી થોડું થોડું પાણી નાખતા જવું. સોડા નાખી સરખું મિક્સ કરી લેવું.
- 2
હવે ગરમ તેલ મા તળી લેવું. અને ગરમ ગરમ પીરસવું.
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
મેથી ના ગોટા માં કોથમીર મેથી જેટલી જ વાપરવામાં આવે તો તેમાં કડવાશ નહિ આવે. ખાંડ નાખવાની જરૂર પણ નહિ પડે. મને રસોઈ માં ખાંડ વાપરવી ઓછી પસંદ છે એટલે હું બને ત્યાં સુધી ખાંડ નો ઉપયોગ ઓછો કરુ છું. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
-
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
-
-
-
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
-
મેથી ના ગોટા
અત્યારે મેથી ની સીઝન છે તો ગમે તે ફોર્મ માં મેથી ની ભાજી ખાવી જોઈએ, .આજે મે મેથી ના ગોટા બનાવ્યા છે. Sangita Vyas -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11441421
ટિપ્પણીઓ