મેથી ના ભજીયા અને કઢી

Shah Keta
Shah Keta @pray123

#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેથી ની ભાજી
  2. 2 કપચણા નો લોટ
  3. 1/2 વાટકીઘઊ નો કકરો લોટ
  4. 1 કપકોથમીર
  5. 5-7લીલાં મરચાં
  6. 1 ચમચીઆખા ધાણાં
  7. લિંબૂ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ચમચીલાલ મરચું
  11. ખાવા નો સોડા અથવા ઇનો નું પાઉચ
  12. ચટણી માટે(કઢી) :-
  13. 2 વાટકી ચણા નો લોટ
  14. લીમડો
  15. કોથમીર
  16. આખા ધાણા
  17. 1 કપછાસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભજીયા બનાવા મેથી ને ઝીણી સમારી ને ધોઇ લેવી...એક તપેલીમા ચણો નો લોટ અને ઘઊ નો કકરો લોટ પલાળવો તેની અંદર મેથી કોથમીર,આખા ધાણા,મરચાં,લિંબૂ, મીઠુ, ચપટી હલ્દર, લાલ મર્ચુ,ગરમ મસાલો, ટેસ્ટ પ્રમાણે ખાંડ, નાંખી ખીરું તૈયાર કરવું ભજીયા ઉતાર તી વખતે લાસ્ટ મા ઇનો નાખવો જેથી ભજીયા સોફ્ટ અને કૃસ્પિ થસે...

  2. 2

    ચટણી(કઢી) બનાવા એક કડાઈ માં તેલ લેવુ તેની અંદર લિંબડો, મરચા,રઈ,આખા ધાણા નો હીંગ સાથે વઘાર કરવો...જોડે છાસ મા ચણા ના લોટ ને અડવાડવૉ..તેને વઘાર વાડિ કડાઈ માં એડ કરવું ઉપરથી સ્વાદ પ્રમાણે ખાંડ, ચપટી હલ્દર અને મીઠું ઉમેરી ને જ્યાં સુધી ચટણી જેવું થીક ના થાય હલાવતા રેહવુ...ભજીયાં સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Keta
Shah Keta @pray123
પર

ટિપ્પણીઓ

Similar Recipes