નાયલોન ખમણ ઢોકળા(naylon khaman dhokala recipe in gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#વેસ્ટ

નાયલોન ખમણ ઢોકળા(naylon khaman dhokala recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧ ચમચીલીંબુ ના ફૂલ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીતેલ
  5. ૧ ચમચીસાજી ના ફૂલ
  6. મીઠું ટેસ્ટ મુજબ
  7. પાણી જરૂર મુજબ
  8. વઘાર માટે
  9. ૧ ચમચીતેલ
  10. ૧ ચમચીતલ
  11. ૧ ચમચીરાઈ
  12. ૧ ચમચીજીરૂ
  13. ૧૦ નંગ મીઠા લીમડાના પાન
  14. ૨ નંગમરચા
  15. ૨ ચમચીપાણી
  16. ૧/૨ ચમચીખાંડ
  17. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણમાં માં ચણા નો લોટ લેવો.તેમાં ખાંડ,મીઠું,અને લીંબુ ના ફૂલ નાખી જરૂર મુજબ પાણી નાખવું. ખીરું બટેટા વડા જેવું તાયાર્ કરવું.

  2. 2

    પછી તેમાં તેલ નાખી મિક્સ કરવું.પછી તેમાં સાજી ના ફૂલ નાખી એક જ ડીસા માં ફીનવું.

  3. 3

    પછી ધોકડિયા માં ગ્રીસ કરેલ થાળી માં નાખી ૧૦ મિનિટ ફાંસ ગેસ ચડવા દેવું.

  4. 4

    પછી તેને કાપા પાડી રેવા દેવું.હવે વઘાર માટે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું,તલ,લીમડા ના પાન,જીના સમારેલા મરચાં નાખી તેમાં ૨ ચમચી જેટલું પાણી નાખી હલાવવું.પછી તેમાં ખાંડ નાખવી,અને ઢોકળા ઉપર વઘાર રેડવો.ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes