ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#trend3 
#week3 
આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે.

ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

#trend3 
#week3 
આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો માટે
  1. 1 કપચણા નો લોટ
  2. 1/3 કપસુજી
  3. 1 કપપાણી
  4. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીતેલ
  8. 1પેકેટ ઇનો
  9. 2 ચમચીલીંબુ નો રસ
  10. 1 ચમચીખાંડ
  11. 6-7મીઠાં લીમડા ના પાન
  12. 1 ચમચીરાઈ
  13. 1 ચમચીજીરું
  14. ચપટીહિંગ
  15. 1 ચમચીતલ
  16. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પેહલા એક મોટા વાસણ માં ચણા નો લોટ, સુજી, આદુ મરચા ની પેસ્ટ, હળદર, મીઠું, લીંબુ નો રસ, ખાંડ, હિંગ નાખી બધું બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને ઈડલી જેવું ખીરું તયાર કરો ખીરા ને 5 મિનિટ સુધી એક જ દિશા માં હલાવવુ,

  2. 2

    હવે ખીરા ને 20 મિનિટ સુધી ઢાંકી ને રાખી દો, પછી તેમાં ઇનો નાખી 2 મિનિટ સુધી હલાવી લો, હવે ખીરા ને એક મોલ્ડ માં લય એક લોયા માં પાણી લય કાઠો મૂકી મોલ્ડ તેના પર મૂકી 20 મિનિટ સુધી ચડવા દો,

  3. 3

    તયાર બાદ તેના કાપા કરી એક વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, તલ, લીમડા ના પાન, ખાંડ, લીંબુ ની રસ અને પાણી નાખી વઘાર કરો,

  4. 4

    તે વઘાર ખમણ ઢોકળા પર ચમચી થી રેડો, ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરો.

  5. 5

    તો તયાર છે આપણા ખમણ ઢોકળા. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes