ગ્રીન સ્ટફડ પકોડા (સ્ટફડ ભજીયા)
#MW3
My Cookpad Recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રીન સ્ટફડ પકોડા ની સામગ્રી ભેગી કરો.
- 2
પછી એક બાઉલમાં ચણાનો લોટ લઈ અને તેમાં મીઠું, મરચું પાઉડર, હળદર નાખી મિક્સ કરો. પાણી ઉમેરી અને પકોડા નું ખીરું તૈયાર કરો.
- 3
તે ચણાનો લોટ ના ખીરું મા ચપટીખાવા નો સોડા નાખી ખીરું તૈયાર કરો.અને તેમાં પાલક નું પાન રગદોળી શકાય તેવું ઘટ્ટ રાખવું
- 4
તે ખીરું મા પાલકનું પાન રગદોળી ને એક ડીશ માં લો.અને તેમાં લીલવા નું મિશ્રણ ભરો અને તેલ માં સ્ટફડ પકોડા તળો.
- 5
આ ગ્રીન સ્ટફડ પકોડા એકલા પાલક ભજિયાં ની રીતે બનાવી શકાય, અને લીલવા નું સ્ટફિંગ કરી ને પણ પાલક સ્ટફડ સમોસા કરીને પણ કરી શકાય.તો આવો બન્ને પકોડા તૈયાર.
- 6
એક ડીશ માં ડેકોરેશન કરીને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14227135













ટિપ્પણીઓ (6)