તુવેરના ઘૂઘરા (tuver na ghughra Recipe in Gujarati)

Girihetfashion GD @cook_17980899
તુવેરના ઘૂઘરા (tuver na ghughra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ને અધકચરું પીસી લ્યો. હવે એક કઢાઈ માં તેલ મૂકી ચપટી હિંગ નાંખી તુવેર ઉમેરો. હવે હળદર અને મીઠું નાખી તુવેર ને ધીમા તાપે ચડવા દયો. તુવેર ચઢી જાય એટલે તેમાં ખાંડ,લીલા મરચાંI ની પેસ્ટ અને લીંબુ નો રસ ઉમેરી ૨ મિનિટ રાંધી ગેસ બંધ કરી પુરણ ઠંડુ થા દયો.ત્યાંસુધી ઘૂઘરના પેડ માટે ની સામગ્રી મિક્સ કરી પૂરી જેવો લોટ બાંધો. લોટ માંથી નાના નાના લુઆ લયી પૂરી વણો અને તેમાં તુવેર નો તૈયાર કરેલો પુરાણ મૂકી ઘૂઘરા બનાવો
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરી તૈયાર કરેલા ઘૂઘરા તળી લઈ ને ગરમાગરમ ઘૂઘરા શોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લિલી તુવેરના ટોઠા(Lili tuver na totha recipe in Gujarati)
#GA4#Week13 ફ્રેન્ડ્સ ટૉઠા નામ પડે એટલે સૂકી તુવેર જ યાદ આવે પણ આજે હુ તમારી સામે લિલી તુવેર ના ટોઠા લઇ ને આવી છુ Hemali Rindani -
-
-
-
-
-
-
-
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati)
#RJS જામનગર ના ઘૂઘરા ખૂબ જ વખણાય છે Bhavna C. Desai -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
#લીલી તુવેરના ટોઠા(Lili tuvar na totha recipe in Gujarati)
#GA4#Week13#tuver( લીલી તુવેર) Kalika Raval -
-
લીલી તુવેરના દાણાની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
ગુજરાત ની ફેમસ ને ટેસ્ટી કચોરી તમને ખૂબ જ ગમશે.#GA4#Week13 Chitrali Mirani -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#spicy#chaat#ghughrachaat#jamnagarighughra#ghughra#jamnagar#tikhaghughra#cookpadgujarati#cookpadindiaજામનગર અને આસપાસના વિસ્તારોના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસાય છે. Mamta Pandya -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
-
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
-
-
મકાઈ ના ઘૂઘરા🌽(Corn Ghughra Recipe In Gujarati)
#વીકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમ#માઇઇબુકઆપણે કચોરી કે ઘુઘરા માં વટાણા નું કે તુવેર નું સ્ટફિંગ ભરી ને તો ખાઇએ જ છે પણ આજે મે અહી મકાઈ નું સ્ટફિંગ કરી ને એને મકાઈ નાં લોટ નાં પડ માં જ ભરી ને ફ્રાય કર્યું છે જે ખૂબ ક્રિસ્પી સરસ બન્યા છે. Kunti Naik -
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1શીયાળામાં લીલી તુવેર ખુબ જ સરસ મળતી હોવા ને કારણે Viday Shah -
રાજકોટ નાં ઘૂઘરા (Rajkot Ghughra Recipe In Gujarati)
#RJS રાજકોટ / જામનગર સ્પેશિયલ રેસીપી રાજકોટ નાં પ્રખ્યાત ઘૂઘરા ની ચાટ. આજે મે ઘૂઘરા નું સ્ટફિંગ મકાઈ નું બનાવ્યું છે. મકાઈ નું સ્ટફિંગ ખુબજ સરસ લાગે છે. Dipika Bhalla -
તુવેરદાણા ખીચડી (Tuverdana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week13#TUVER#તુવેર Kshama Himesh Upadhyay -
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકઆજે હું તમારી સમક્ષ એક ખુબજ સરસ દિવાળી મીઠાઈ લઈ ને આવી છું.ઘૂઘરા ઈન પોટલી શેપ Amee Mankad -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકPost 3 ઘૂઘરા એ દિવાળી ના તહેવાર માં બનતી પારંપારિક વાનગી છે.ધૂધરા ઘણા પ્રકારના બને છે.રવાના,માવાના,ચણા ના લોટના.દિવાળી ની ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14227119
ટિપ્પણીઓ