મીની કેક (Mini Cake Recipe in Gujarati)

આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને દળેલી ખાંડ તથા કોકો પાઉડર ને મિક્સ કરીને ચાળીલેવા
- 2
પછી બીજા એક વાસણમાં બટર અને દહીં મિક્સ કરી બરાબર ફીણવું પછી તેની અંદર આપણે જે લોટ અને કોકો પાવડરનું મિશ્રણ અંદર એડ કરવો અને જરૂર પ્રમાણે દૂધ નાખી બેટર તૈયાર કરવું
- 3
- 4
હવે અપમ પાત્રને પાંચ મિનિટ પહેલા સ્લો ગેસ પર ગરમ કરવા મૂકી દેવું
- 5
અપમ પાત્રને બટર થી ગ્રીસ કરી લેવું પછી તેની અંદર તૈયાર કરેલું બેટર પોર કરવું
- 6
અને તેના પાંચ મિનિટ માટે ઢાંકીને કુક થવા દેવું ગેસ એકદમ ધીમો રાખો
- 7
પાંચ મિનિટ પછી તેને બીજી બાજુ પલટાવી દેવું અને પાંચ મિનિટ થવા દેવું તૈયાર છે આપણા ચોકલેટ appam
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
માઈક્રોવેવ મગ કેક 10 મિનિટથી પણ ઓછા સમયમાં બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કેક છે. મેંદામાંથી બનાવવા આવતી આ કેક ને ઘઉં ના લોટ થી પણ બનાવી શકાય જેથી કરીને એ વધારે હેલ્ધી બની શકે. એકદમ ઝડપથી કોઈ ડિઝર્ટ બનાવવું હોય તો માઇક્રોવેવ મગ કેક એ એકદમ સારો ઓપ્શન છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવા થી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કેક બાળકોને બનાવવાની તેમજ ખાવાની ખૂબ જ મજા આવે છે.#ફટાફટ#પોસ્ટ4 spicequeen -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
દરેક વસ્તુની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. કોઈપણ પ્રકારની કેક બનાવવી હોય તો એના માટે સૌપ્રથમ કેક નો સ્પોન્જ બનાવવો પડે ત્યારબાદ જ એના પર મનગમતું ફ્રોસ્ટિંગ કરી શકાય. spicequeen -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
મિલ્ક કેક
#Goldenapron#Post16#ટિફિન#આ કેક હાંડવાના કૂકરમાં બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી બને છે, જેની પાસે ઓવન નથી તે પણ આવી રીતે પરફેક્ટ કેક બનાવી શકે છે, અને ઘરમાં વપરાતા વાસણો થી માપ કરીને કેક બનાવ્યુ છે. Harsha Israni -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
ચોકોલેટ કેક(chocolate cake recipe in gujarati)
#gc આ ચોકોલેટ કેક અને સ્ટ્રોબેરીનું આઈસીંગ કરી આ કે તૈયાર કરી છે મેં સ્ટ્રોબેરી અને ક્રીમનું કોમ્બિનેશન કરી ના ઉપયોગ વગર ગઝની ઇફેક્ટ આપી છે આ કેક સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બની છે આશા રાખું છું તમને બધાને આ ગમશે. Arti Desai -
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
ઘઉં ના લોટ માંથી ચોકલેટ કેક (Ghau na Lot Ni chocolate Cake Recipe In Gujarati)
આ રેસિપી ઘઉં ના લોટ માંથી બને છે એટલે બાળકો ને નુકશાન કરતી નથી...મે કેક ઓવન કે યિસ્ત વગર બનાવી છે. Meet Delvadiya -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake in Gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી રિક્રીએટ કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે. મારા દિકરા ને તો બહુ જ ભાવી અને ઘઉંના લોટ માંથી બનાવી એટલે હેલ્ધી પણ છે. Sachi Sanket Naik -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe in Gujarati)
#GA4#Week4#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી બાળકો ને ભાવતી અને ઝડપ થી બની જાય એવી છે. Payal Bhatt -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
ચોકલેટ કેક (easy chocolate cake at home recipe in gujrati)
ઘરે ફટાફટ બની જાય તેવી ચોકલેટ કેક Sonal Suva -
-
7 સ્પૂન કેક (7 Spoon Cake Recipe in Gujarati)
#મોમ#સમરઆજે મારા સાસુ સસરા ની ૩૩મી મેરેજ એનિવર્સરી છે. તો એમના માટે મેં આ સરપ્રાઈઝ કેક બનાવી છે. જે મેં ઓવન અને કૂકર વગર બનાવી છે ફ્રાય પેન માં. ખૂબ જ સરળ રીત છે. અને ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas -
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
-
મીની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ (Mini Red Velvet Cream Cheese Cake Bites Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#MiniCakeBites#eggless#cookpad_gu#cookpadindiaઆજે મેં બ્રેડ માંથી, વિધાઉટ ઓવન, એગલેસ મિની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ બનાવી છે. ખૂબ જ સરળ અને yummilicious બની છે. એને કેક ની અરોમા આખા ઘર માં સ્પ્રેડ થઈ અને માં પ્રફુલ્લિત થઈ ગયું. જરૂર થી બનાવજો.It was most yummilicious dessert ❤️ today it was really tough for me to do photography as my 3.5 years old was super excited to have mini cakes 😍 he was like mumma give me right away. And after eating his reaction was like ummmmmm 😋🥰 Chandni Modi -
ચોકલેટ વેનિલા કેક
#RB4Week 4 કેક નું નામ પડતાં જ નાના મોટા સહુ નાં મોમાં પાણી આવી જાય છે.અહીંયા મે કુકર માં ઈંડા વગર ની એકદમ બહાર જેવી જ કેક બનાવી છે. Varsha Dave -
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (3)