રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#cookpad
# cookpadgujarati
આ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗

રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)

#cookpad
# cookpadgujarati
આ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૨૫ ગ્રામ મેંદો
  2. ૧ ચમચીબેકિંગ પાઉડર
  3. ૧/૨ ચમચીકોકો પાઉડર
  4. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  5. ચપટીમીઠું
  6. ૬૦ ગ્રામ બટર અથવા ફ્લેવર વગર નું તેલ
  7. ૧૦૦ ગ્રામ કેસ્ટર શુગર
  8. ૧ કપદહીં
  9. ૧/૨ કપદૂધ
  10. ૧ ચમચીવિનેગર
  11. ૧/૨ ચમચીવેનિલા એસેન્સ
  12. ૨ (૩ ચમચી)બીટરૂટ જ્યૂસ અથવા ૨ ટીપાં ફૂડ કલર
  13. આઈસીંગ માટે
  14. ૧૫૦ ગ્રામવ્હીપ ક્રીમ
  15. ૧૫૦ ગ્રામચીઝ ક્રીમ
  16. ૬૦ ગ્રામઆઈસીંગ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કઢાઈમાં મીઠું પાથરીને જાળી મૂકી પાંચ મિનિટ માટે low flame પર પ્રીહીટ માટે મૂકવું.

  2. 2

    દૂધમાં વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી સાઈડમાં રાખો ત્યારબાદ બટર ને મેલ્ટ કરી તેમાં કેસ્ટર ખાંડ ઉમેરી વિસ્કરથી બરાબર વિસ્ક કરો.હવે તેમાં દહીં એડ કરી બરાબર મિક્ષ કરો.

  3. 3

    હવે તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્ષ કરી બીટ રૂટ જ્યુસ અથવા રેડ ફૂડ કલર અને વેનિલા એસેન્સ નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે મેંદામાં મીઠું અને કોકો પાઉડર નાખી એકવાર ચાળી ને બનાવેલ મિશ્રણ મા ઉમેરો. વિનેગર વાળુ દૂધ થોડું થોડું ઉમેરતા જવું અને સ્મુથ બેટર તૈયાર કરવું.

  5. 5

    કેક ટીન માં ઓઈલ લગાવી બટર પેપર મૂકી તેને પણ તેલથી ગ્રીસ કરી આ મિશ્રણ તેમાં લઈ ૨-૩ વાર બરાબર ટેપ કરી કઢાઈમાં મૂકી ને ઢાકણ ઢાંકી દો.૨૫ - ૩૦ મિનિટ માટે બેક કરો. કેક બેક થઈ જાય એટલે તેને બે કલાક માટે ઠંડી થવા દો

  6. 6

    હવે કેક પર આઈસીંગ કરવા પ્રેમ ચીઝમાં આઈસીંગ ખાંડ ઉમેરી બે મિનિટ કરો ત્યારબાદ તેમાં વિપ્ર એમ મેરુ બરાબર હલાવો

  7. 7

    હવે કેકને વચ્ચેથી કટ કરી બે ભાગ કરી લો હવે એક ભાગમાં સાદુ પાણી સ્પ્રેડ કરી તેના પર ક્રીમ લગાવી બરાબર સ્પ્રેડ કરી તેના પર કેક નું બીજું પડ મૂકો તેને પણ સાદુ પાણી રેડ કરી તેના પર ક્રીમ લગાવી બરાબર સ્પ્રેડ કરી ચારે બાજુ ક્રીમ થી કવર કરી લો

  8. 8

    (તેમજ ક્રમ્બથી કોટ કરો) મેં અહીં ડાર્ક ચોકલેટ અને ચેરી નો ઉપયોગ કરી ડેકોરેશન કર્યું છે.કેકને મનપસંદ રીતે ડેકોરેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes