ખાંડવી(Khandvi recipe in Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#GA4
#Week12
#બેસન
ખાંડવી
મે ગોલ્ડન એપરન માટે બનાવી ખાંડવી આશા રાખું છું આપને પણ ગમશે.

ખાંડવી(Khandvi recipe in Gujarati)

#GA4
#Week12
#બેસન
ખાંડવી
મે ગોલ્ડન એપરન માટે બનાવી ખાંડવી આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીબેસન
  2. ૧ વાટકીછાશ
  3. ૧ વાટકીપાણી
  4. લીલા મરચા
  5. ૧/૨ ચમચીહળદર
  6. કળી પત્તા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૧ ચમચીરાઈ, જીરુ
  9. ૩ ચમચીતેલ
  10. ૧ ચમચીબુરું કોપરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન, છાશ, પાણી બરાબર મિક્ષ કરવું...

  2. 2

    પછી મીઠું, હળદર નાખી સ્લો ગેસ પર હલાવતા રહેવુ ઘટ્ટ થાય ત્યાં સુધી...

  3. 3

    પછી કિચન પર સરસ પતલુ પાથરવું અને છરી વડે કાપા કરી ને રોલ કરવા...

  4. 4

    તેલ મુકી એમાં રાઈ, જીરુ નાખી લીમડો, લીલા મરચા નાખી સરસ વઘાર કરો તૈયાર છે ખાંડવી🙂.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes