દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદને ૮ કલાક પલાળવા, કુકરમાં બાફી લેવા (૨ ચમચી જેટલા રાજમા પણ સાથે નાખી શકો)
- 2
એક પેનમાં બટર લઈ તેમા આદુ મરચા, લસણ ની પેસ્ટ સાતળી મરચું પાઉડર નાખી તૈયાર કરેલી ટામેટાં ની પ્યુરી એડ કરો
- 3
બરાબર ગ્રેવી પાકી જાય એટલે બા઼ફેલા અડદ નાખવા મીઠું, કસુરી મેથી અને પાણી નાખી ૧૫ થી ૨૦ મીનીટ પકાવો પછી મલાઈ નાખવી અને ઉપર ફરી ઘી કે બટરમાં લીલા લસણ નો વઘાર કરી રેડો
- 4
દાલ મખની તૈયાર છે, ગાર્લિક નાન અને મસાલા છાશ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#Virajદાલ મખની એ ઉત્તર ભારતીય રસોઇ માં વખણાતી અને લગભગ બધાને પ્રીય એવી દાળ છે. એમાં બનાવતી વખતે છુટથી વપરાતા માખણ અને ક્રીમ ને કારણે તેને આ નામે ઓળખવામાં આવે છે. આ દાળ પૌષ્ટિક પણ એટલી જ છે. મૂળભૂત રીતે એને ધીમી આંચ પર બનાવામાં આવે છે. Bijal Thaker -
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પૌષ્ટીક અને બધા ની ફેવરીટ.#GA4#Week17#dalmakhani Bindi Shah -
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એક પંજાબી વાનગી છે જે અડદ અને રાજમા નો ઉપયોગ કરી બનાવાય છે. અડદ અને રાજમા પ્રોટીન થી ભરપૂર છે ઉપરાંત માં બીજી દાળ ની સરખામણી માં અડદ માં કેલરી પણ ઓછી હોય છે તેથી બધા ખાઈ શકે છે. ટુંક માં કહીએ તો જો દાલ મખની ને રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો એક સ્વાદિષ્ટ ફુલમીલ બની જાય છે.#GA4#Week17#દાલમખની Rinkal Tanna -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14359588
ટિપ્પણીઓ (4)