ચીઝ કોર્ન 🌽ચાટ (cheese corn chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અમેરિકન મકાઈ ને ગેસ ઉપર સારી રીતે શેકી લો.
- 2
શેકેલી મકાઈ ના દાણા ને છૂટા કરી.તેના ઉપર ઝીણી સુધારેલી ડુંગળી ટમેટું, અને મસાલામાં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, ચાટ મસાલો અને લીંબુનો રસ મિક્સ કરો અને તેના ઉપર લીલા ધાણા અને ચીઝ એડ કરી સર્વ કરો.(વરસાદમાં ચીઝ મકાઈ ચાટ ની મોજ માણો 😊)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચટ પટી 🌽 કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
Corn chat recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge#NC Ena Joshi -
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
-
-
-
-
-
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang -
-
-
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
ચાટ તો બધાના ઘરમાં બનતીજ હોય છે અને ધણી જાતની ચાટ બને છે.આજે મે બધાંને ભાવે તેવી કોર્ન ચાટ બનાવી છે. #GA4#Week6 Aarti Dattani -
-
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
ક્રિસ્પી કોર્ન ચાટ(Crispy Corn Chaat Recipe in Gujarati)
બાર્બેક્યું નેશન નું આ ફેમસ સ્ટાર્ટર. ઘરે પણ એકદમ ફટાફટ બની જાય.ખાવામાં પણ મજ્જા આવે.#GA4#Week6#Chat Shreya Desai -
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
-
-
ચીઝ મગ ચાટ (Cheese Moong Chaat Recipe In Gujarati)
#PSકોઈ પણ ચાટ આવે મોં માં પાણી આવી જ જાય તો મેં આજે સાંજ ના નાસ્તા માટે ચીઝ મગ ચાટ બનાવી છે જે નાના બાળકો ને મોટા બધા ને ભાવે એવી છે charmi jobanputra -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13903826
ટિપ્પણીઓ (3)