ચીઝ મસાલા કોર્ન(Cheese Masala Corn Recipe in Gujarati)

Amita Shah
Amita Shah @Amitashah9

ચીઝ મસાલા કોર્ન(Cheese Masala Corn Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 2 નંગમકાઈ
  2. ચીઝ ૨ ક્યુબ
  3. મરચુ સ્વાદ અનુસાર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પહેલા મકાઈને કુકરમાં બાફી લો પછી તેના દાણા કાઢી નાખો

  2. 2

    એક બાઉલમાં મકાઈના દાણા મીઠું મરચું લીંબુ બધું એડ કરો

  3. 3

    પછી તેને સારી રીતે હલાવો તેમાં ચીઝ ખમણી ને ઉમેરો

  4. 4
  5. 5

    ગરમ ગરમ મકાઈમાં ઉપર ચીઝ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Shah
Amita Shah @Amitashah9
પર

Similar Recipes