ચીઝ મકાઈ (Cheese Corn Recipe In Gujarati)

Malini
Malini @cook_29081269
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 સર્વિંગ
  1. 2 વાડકીમકાઈ
  2. 1ક્યુબ ચીઝ
  3. જરૂર મુજબ પાણી
  4. ચપટીમરી
  5. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ ને છોલી અને ત્યાર બાદ આખરે તેને કૂકરમાં પાણી મૂકી પાણી ગરમ થાય ત્યારબાદ માં કઈ નઈ ઉમેરી અને પાંચ મિનિટ સુધી ચડવા દે અને કાઢી લેવી ત્યારબાદ એક પેનમાં થોડું બટર મૂકી અને મકાઈ એમાં ઉમેરી મરી અને મીઠું જરૂર મુજબ ઉમેરી હલાવી લો.ત્યારબાદ થોડી માં કઈ ચડી ગયા બાદ તેને ઉતારી અને ઉપરથી ખમણી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Malini
Malini @cook_29081269
પર

Similar Recipes