ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)

Jasminben parmar @cook_20483252
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો પછી નારંગી ને વચ્ચેથી કટ કરી હેન્ડ મશીન માં તેનો રસ કાઢી લો
- 2
હવે એક વાટકામાં લીંબુ ના બે ટુકડા તેમજ ફુદીનાના ૮ થી ૧૦ નંગ પાન લઇ તેને દસ્તા વડે ક્રશ કરી લો
- 3
ત્યારબાદ લીંબુ ફુદીનાની તૈયાર થયેલી પેસ્ટને કાચના ગ્લાસમાં લો પછી તેમાં દળેલી ખાંડ સંચળ પાઉડર જીરું નાખો
- 4
ત્યારબાદ તેમાં ફ્રેસ નારંગીનો રસ નાખી હલાવી લો અને તેમાં જરૂર મુજબ ધીમે ધીમે સપ્રાઈટ નાખી હલાવી લો
- 5
આ રીતે તૈયાર થયેલ ઓરેન્જ મોકટેલ ને નારંગીની સ્લાઇઝ તેમજ ફુદીનાના પાન સાથે સર્વ કરો તો તૈયાર છે તાજગી આપતું ઓરેન્જ મોકટેલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
-
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
દ્રાક્ષ કીવી mocktail (grapes kiwi mocktail recipe in Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Hetal Vithlani -
ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#mocktail#orangemocktail Sneha kitchen -
-
-
જામફળ મોકટેલ અને નારંગી મોકટેલ (Guava Mocktail Orange Mocktail Recipe In Gujarati)
#GA4 #Week 17 niralee Shah -
-
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
-
-
-
-
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376803
ટિપ્પણીઓ (8)