ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)

Rekha Ramchandani @cook_25851059
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૫ ઓરેન્જ લઈ તેનો જ્યુસ કાઢવો. મેં ફ્રેશ ઓરેન્જ જ્યુસ લીધો છે.
- 2
ખાયણી માં બે લીંબુ ની સ્લાઈસ,સંચળ પાઉડર અને ફુદીના ના પાન લઈ તેને હળવા હાથે ખાંડવું.
- 3
સર્વિંગ ગ્લાસ લઈ તેમાં ખાંડેલી લીંબુ ની સ્લાઈસ અને ફુદીનો નાખવો.પછી તેની પર ફ્રેશ ઓરેન્જ જ્યુસ એડ કરવો.
- 4
લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી સર્વ કરવું.તૈયાર છે ઓરેન્જ મોકટેલ.
- 5
મેં આઈસ ક્યુબ નથી નાખ્યા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#mocktail#orangemocktail Sneha kitchen -
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
જામફળ આમળા નારંગી મોકટેઈલ(Guava Gooseberry Orange mocktail recipe in Gujarati)
#GA4 #week17#Mocktailપોસ્ટ - 27 જામફળમાં અનેક ઔષધીય ગુણો છે...પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સોડિયમ, ફાઇબર્સ....આનાથી આંતરડા ના રોગો સામે રક્ષણ મળે છે તેમજ આમળા અને નારંગી તો વિટામિન 'સી' થી ભરપૂર..મિનરલ્સ, વિટામિન્સ થી ભરપૂર અને રોગપ્રતિકારક શક્તિ વધારી નવયૌવન બક્ષે છે...આપણે તેનું મોકટેઈલ બનાવીને સર્વ કરીયે...👍 Sudha Banjara Vasani -
-
-
-
-
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
-
ઓરેન્જ - લેમન વિથ ચિયા ડ્રીંક (Orange Lemon Chia Drink Recipe In
#GA4 #Week17#chia seedsવિટામિન સીથી ભરપૂર અને વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. Shilpa Kikani 1 -
-
-
-
-
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
-
-
-
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
દાડમનું મોકટેલ (Pomegranate Mocktail Recipe In Gujarati)
આજે મેં ફ્રેશ જ્યૂસ નુ મોક્ટેલ બનાવ્યું છે, જે નાનાથી મોટા બધાને ગમશે અને ફ્રેશ જ્યૂસ હોવાને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કોઈપણ કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ પાર્ટી અથવા તો બાળકોની બર્થ-ડે પાર્ટીમાં સર્વ કરીએ તો બધાને ખૂબ જ પસંદ આવે તેવું છે#GA4#Week17#Mocktail#Pomegranate MocktailMona Acharya
-
-
-
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- દાલ મખની (dal makhani Recipe in gujarati)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
- ચીઝ ક્રીમ સોસ પાસ્તા (Cheese Cream Sauce Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14360207
ટિપ્પણીઓ (12)