પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)

પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપાલક ની ભાજી
  2. 1 નંગડુંગળી
  3. 4-5કળી લસણ
  4. 1/2ચમચી જીરું પાઉડર
  5. 1/2ચમચી મરી પાઉડર
  6. 1/2ચમચી આખુ જીરું
  7. 1 ચમચીઘી વઘાર માટે
  8. જરૂર પ્રમાણે મીઠું
  9. જરૂર મુજબ પાણી પાલક બાફવા માટે
  10. જરૂર મુજબ બટર સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ડુંગળી અને લસણ ને સમારી લો. પછી પાલક ને ધોઈ ને એક પેન માં જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો.

  2. 2

    પાલક અને ડુંગળી -લસણ બરાબર બફાય જાય એટલે તેમાં મીઠું ઉમેરી ઉકળવા દો.

  3. 3

    પછી તેમાં બ્લેન્ડર ફેરવી ક્રશ કરો અને તેમાં મરી, જીરું અને જરૂર મુજબ મીઠું ઉમેરો. ઉપરથી ઘી અને આખુ જીરું નો વઘાર કરો.

  4. 4

    તો ત્યાર છે પાલક સુપ. સર્વિંગ બાઉલ માં કાઢી લઈ ઉપર બટર મૂકી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes