પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

#GA4
#Week16
#Spinach_Soup
શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાલક
  2. 1 કપબ્રોકલી
  3. 1 નંગકેપ્સિકમ
  4. 1 નંગડુંગળી
  5. 6-7 કળીલસણ ની કળી
  6. 1-2 નંગલીલા મરચા
  7. સ્વાદમુજબમીઠુ
  8. 1 ચમચીમરી પાઉડર
  9. 8-10 નંગરોસ્ટેડ બદામ
  10. 1 ચમચીબટર
  11. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલક બ્રોકલી ને સાફ કરી સમારી લો. તેમા એક કેપ્સિકમ ડુંગળી લસણ મીઠુ અને જરુર મુજબ પાણી ઉમેરી બાફી લો.

  2. 2

    બફાઈ જાય એટલે તેને ગ્રાઈન્ડ કરી લો. જરુર મુજબ પાણી ઉમેરો. હવે એક વાસણ માં બટર ગરમ કરો.

  3. 3

    બટર ગરમ થઈ જાય એટલે તેમાં મરી પાઉડર ઉમેરી પાલક બ્રોકલી ની ગ્રેવી ઉમેરો.મીડિયમ આંચ પર પાંચ મિનિટ થવા દો. છેલ્લે રોસ્ટેડ આ આલ્મંડ અને ફ્રેશ ક્રિમ થી સજાવો..ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes