પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)

#PC
પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે.
પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)
#PC
પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીરના મનપસંદ સાઈઝમાં પીસ કરી લો...પાલકના પાન ચૂંટીને રાખો. એક મિક્સર જારમાં પાલકના પત્તા, કોથમીર,આદુ, મરચા, લસણ થોડું પાણી ઉમેરીને ક્રશ કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ અને બટર મૂકી જીરું તતડાવો...જીરું ફૂટે એટલે ચોપ કરેલ ડુંગળી સાંતળો..ગુલાબી થાય એટલે પાલકની ગ્રીન પેસ્ટ ઉમેરી સાંતળો...મસાલા કરો મીઠું અને લીંબુ ઉમેરો..તેલ છૂટું પડે એટલે પનીરના ટુકડા ઉમેરી પાંચ મિનિટ સસડાવો...તૈયાર છે પાલક- પનીર સબ્જી...સર્વ કરો.
Similar Recipes
-
પાલક પરાઠા રોલ (Spinach Paratha Wraps Recipe In Gujarati)
વિટામિન અને આયર્નથી ભરપૂર પાલકમાંથી તમે શું બનાવો? પાલક પનીર ,આલુ પાલક કે પાલક પુલાવ બનાવતા હશો. પાલક પરોઠા પણ બનાવતા જ હશો પણ પરાઠાનું એક નવું વેરિએશન લાવી છું, એટલે કે જેમાં પાલક, પરાઠાં અને સલાડ નું કોમ્બિનેશન કરી એક નવી ડિશ જે દેખાવે તો આકર્ષક છે જ સાથે સ્વાદિષ્ટ પણ છે. ખાસ કરીને બાળકોને આ કલરફૂલ ડિશ ખૂબ ભાવશે.#CB6#palakparatha#palakparatharecipe#palakparathasaladwrap#vegetablesalad#parathawrap#spinachparatha#colourfulfood#cookpadindia#cookpadgujarati#eathealthyfood Mamta Pandya -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
પાલક શિયાળામાં ખાવું બહુ સારું છે તેમાં લોહ તત્વ બહુ મળી રહે છે માટે આજે હું પાલક પનીર બનાવું છું😋#MW2 Reena patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROસુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.અહીં મે કેપ્સીકમ નો ઉપયોગ કર્યો છે તમે અહી પાલક, કોર્ન, ગાજર, વટાણા માંથી કાંઈ પણ ભાવતું શાક અથવા ઘરમાં available હોય તેનો ઉપયોગ કરી શકાય.આ ગોટાળો તમે, રોટી, પરાઠા, બ્રેડ, પાવ કે કુલચા સાથે સર્વ કરી શકો છો. Dr. Pushpa Dixit -
-
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
#મોમબાળકો અમુક વાનગીઓ નથી ખાતા તો એમને ખવડાવવા માટે નવા નખરા આપણે કરવા પડે છે મારી ઢીંગલી પાલકની ભાજી નથી થતી પરંતુ એને ગ્રેવી વાળા દરેક શાક પસંદ છે તો જ્યારે પણ બજારમાં પાલક આવે ત્યારથી મારા ઘરે પાલક પનીરનું શાક વધારે બને છે અને પનીર પણ હું ઘરે જ બનાવી લઉં છું અને પછી આ પાલક પનીર મારી દીકરી હોંશે હોંશે ખાય છે Hiral Pandya Shukla -
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
-
પાલકપનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક એ લોહતત્વ મેળવવા નો મોટો સ્તોત્ર છે અને એટલે હું હંમેશા પાલકની વિવિધ વાનગી બનાવું છું#MW2 Padmini Pota -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#DTRસેવ અને ગાંઠિયા બનાવીએ પરંતુ આજે મેં પાલક સેવ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. દિવાળી ના તહેવાર માટે બનાવી છે પરંતુ તમે રેગ્યુલર નાસ્તામાં બનાવી સ્ટોર કરી શકો. ચા સાથે કે લંચ બોક્સ માં બાળકો ને આપી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (11)