પાલક નો સુપ (spinach soup recipe in gujarati)

Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar

#GA4 #Week16 પાલક માં ખુબ જ આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.

પાલક નો સુપ (spinach soup recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week16 પાલક માં ખુબ જ આયૅન હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ પાલક
  2. ૧ ટેબલસ્પૂનલીલું લસણ
  3. ૧ ટેબલસ્પૂનબટર
  4. ૧ ટેબલસ્પૂનકોનફલોર
  5. ૧/૨લીંબુનો રસ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  8. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને સાફ કરી ધોઈ લો. પછી તે ને એક તપેલીમાં પાણી ઉકાળીને તે માં પાલક ઉમેરો અને તેને ૫ મિનિટ સુધી થવા દો.પછી તે ને ઠંડું પાણી માં ઉમેરો અને પછી તેને બહાર કાઢી લો.તેમાં ૧ ટેબલસ્પૂન કોનફલોર ઉમેરી પીસી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં બટર ગરમ કરો તેમાં સમારેલું લીલું લસણ ઉમેરો.પછી તે માં પાલક ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ૨ કપ પાણી અને ૧ કપ દૂધ ઉમેરો. અને તેને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરો. પછી તે ને સવ કરો ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ઉપર થી થોડી ક્રિમ એડ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar
પર

Similar Recipes