રોઝ ફેનટેસી (Rose Fentasy Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
રોઝ ફેનટેસી (Rose Fentasy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા વ્હિપ્પ ક્રીમ લઈ વ્હીપ કરવું.
- 2
હવે તેમાં રોઝ એસેન્સ નાખવું. સ્ટિફ પીક થાય ત્યા સુધી વીપ કરી ને બેગ મા ભરવુ.
- 3
હવે જાંબુ પ્રિ મિક્સ લઈ તેમાં દૂધ ઉંમરી લોટ બાંધવો. તેના નાના બોલ બનાવો.
- 4
ગરમ ઘી મા ધ્યાન થી ફરાય કરો.
- 5
બીજી બાજુ સાકર લઈ પાણી નાખી ચાસણી બનાવો. 1તાર થી ઓછી પણ ચિકાસ પડતી જોઇઍ.
- 6
હવે તળેલા બોલ ને ચાસણી મા નાખી રેવા દો. જાંબુ ચાસણી પિ લે એટલે નતારી સાઈડ મા રાખો.
- 7
સેરવીંગ કપ મા જાંબુ ગુલાબ ના પાન મિક્વા. તેના ઉપર ક્રીમ નાખવું. ઉપર ફરી જાંબુ અને બેરી ગ્લેઝ, પિસ્તા નાખી સર્વે કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18ગુલાબ જાંબુ તરત બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે padma vaghela -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#FD#Friendship Dayમિત્ર એટલે એ વ્યક્તિ જે તમને સારી રીતે સમજી શકે. દિલ ની ખૂબ પાસે હોય. મેં અહીં મારી મિત્ર ની ગમતી રેસીપી બનાવી છે. Jyoti Joshi -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#HR#Holirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
રોઝ મિલ્ક બદામ પિસ્તા સેક (Rose Milk Almond Pista Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Chetna Chudasama -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
તુલસી, રોઝ ગુજીયા (Tulsi Rose Gujiya Recipe In Gujarati)
#કુકબુક#દીવાળીસ્પેશ્યલ#post3Shital Bhanushali
-
ઇન્સ્ટંટ ગુલાબ જાંબુ(instant gulabjamun recipe in gujrati)
#goldenapron3#week3#milk#dessert#વિકમીલ૨ Vishwa Shah -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
-
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
-
-
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394288
ટિપ્પણીઓ (7)