ક્રીમી સ્ટ્રોબેરી મિલ્ક શેક (Creamy Strawberry Milk Shake Recipe In Gujarati)

SARA CHAUHAN
SARA CHAUHAN @cook_26564549

ક્રીમી સ્ટ્રોબેરી મિલ્ક શેક (Creamy Strawberry Milk Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
4 લોકો
  1. પેક સ્ટ્રોબેરી
  2. ૨ ગ્લાસદૂધ
  3. ૧/૨ કપકેક
  4. ૧/૨ કપવ્હિપ ક્રીમ/ આઇસક્રીમ
  5. ૩ tspતકમરિયા
  6. ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક ગ્રાઈન્ડર જાર માં દૂધ, સ્ટ્રોબેરી, cake, strawberry ક્રશ નાખી ને મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં ક્રીમ નાખો ને મિક્સ કરો. એક ગ્લાસ માં shake નાખો ને ઉપર થી આઇસક્રીમ, દ્રીફ્રુટ, તકમારિય, chocochips નાખી ગરનીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SARA CHAUHAN
SARA CHAUHAN @cook_26564549
પર

Similar Recipes