ગુલાબજાંબુ (Gulab jamun Recipe in Gujarati)

Aparnathi Shital
Aparnathi Shital @cook_27677742

ગુલાબજાંબુ (Gulab jamun Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગુલાબ જાંબુ નો લોટ
  2. 1 (1 વાટકી)દૂધ
  3. 5/6,ઇલાયચી
  4. 1બાઉલ સાકર
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ લેવો ત્યાર બાદ લોટમા દૂધ નાખી ને બાંધીલો ત્યાર પછી તેના લુવા બનાવો

  2. 2

    ત્યાર બાદ એક હલવાઈ મા ઘી લો ત્યાર બાદ ગોળ બનાવેલા લુવા ને તરી લો

  3. 3

    ત્યાર બાદ એક હલવાઈ મા ખાન ની ચાસણી બનાવી લો ત્યાર પછી બનાવેલા ગુલાબ જાંબુ મા ચાસણી ઉમેરો

  4. 4

    રેડી છે ટેસ્ટી ગુલાબ જાંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparnathi Shital
Aparnathi Shital @cook_27677742
પર

Similar Recipes