લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ચણા (પોપટા)ખોલી ને દાણા કાઢી લેવુ અને ગ્રાઈન્ડર જાર મા ગ્રાઈન્ડ કરી અધકચરા વાટી લેવુ, ટામેટા,ને પ્યુરી કરી લેવી અને ડુંગળી,લસણ,મરચા ને ક્રશ કરી લેવુ
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને ચણા ની અધકચરી પેસ્ટ ને સાતંળી લેવી,શેકાય અને પાણી બળી જાય,પ્લેટ મા કાઢી ને એક બાજુ મુકવુ
- 3
ફરી થી કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને ડુંગળી લસણ ની પેસ્ટ નાખી ને કુક કરી લેવુ ડુંગળી ગુલાબી થાય ટામેટા ની પ્યુરી એડ કરી દેવુ મીઠું,મરચુ હળદરપાઉડર,ધણા પાઉડર,ગરમ મસાલા નાખી મસાલા કુક થવા દેવુ મસાલા શેકાઈ જાય તેલ છુટટુ પડે શેકેલા ચણા ની પેસ્ટ એડ કરી મીકસ કરી હલાવી પાણી એડ કરી ને ઉકળવા દેવુ
- 4
10 મીનીટ સ્લો ફેમ પર ઉકાળયા પછી પીરસવા માટે "લીલી ચણા ના નિમોના" તૈયાર છે,સર્વ કરયુ છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
લીલા ચણા ના નિમોના (Green Chana Nimona Recipe In Gujarati)
# મધ્યપ્રદેશ મા બનતી રેસીપી છે લીલા ચણા મા થી બને છે અને સબ્જી,કઢી ની રીતે ભાત ,રોટલી સાથે પીરસાય છે. પોપટા છોળી દાણા કાઢી ,વાટી ને બને છે (પોપટા ના કઢી) Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
-
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india (રીંગણ ના ઓળો) Saroj Shah -
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
ઓળો (Oro Recipe In Gujarati)
#JWC3#week3#cookpad Gujarati#cookpad india (રોસ્ટેડ રીંગણ ભર્તા) Saroj Shah -
-
હરે મટર કા હરા નિમોના (વટાણા ના ગ્રીન નિમોના)
#JWC3#Week 3#Nimona#cookpad Gujarati#cookpad indiaનિમોના નાર્થ ઈન્ડિયા મા બનતી એક પ્રચલિત રેસીપી છે જે વિન્ટર મા મળતા લીલી ચણા ,(પોપટા)અને લીલા વટાણા થી બનાવવા મા આવે છે.. દાળ માટે મા સારા ઓપ્સન છે, ભાત અને રોટલી સાથે પીરસાય છે મે લીવા વટાણા ,લીલા કાચા ટામેટા ,લીલા મરચા ,લીલા લસણના ઉપયોગ કરી ને વટાણા ના નિમોના બનાયા છે. Saroj Shah -
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah -
લીલી તુવેર દાણા ની દાળ(Green Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india# Lili tuver ની dal Saroj Shah -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#shak recipe Saroj Shah -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cokpad india Saroj Shah -
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
પોપટા ભાજી(લીલા ચણા ની ભાજીહરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે Saroj Shah -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
-
ગ્રીનચણા ગ્રેવી વિથ અળદ વડી
#ઇબુક૧ઉતર ભારત અને મધ્ય ભારત ના પ્રાદેશિક રેસીપી છે ,પ્રયાગ બનારસ,,રાયપુર,જબલપુર ની સ્પેશીયલ વિન્ટર સબ્જી છે, જન્યુવરી,ફેરવરી મા લીલા હરા ચણા પુષ્કર માત્રા મા મણે છે જેથી બુટ કી સબ્જી અને નિમોના તરીકે ઓળખાય છે.. ત્પા ના લોગો પોપટા, બૂટ ,હરી ચણા કહે છે Saroj Shah -
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
#BWBye Bye Winter Challangeહવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક) Arpita Shah -
લીલા ચણા નું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
#RB14 લીલા ચણા મોટા ભાગે શિયાળા માં જ મળે છે .ભરપુર પ્રોટીન અને ફાઇબર ધરાવતા ચણા અનેક રીતે બને છે વડી શેકેલા ચણા ખાવાની ખુબજ મજા પડે છે.અહી મે તેમાં થોડા ફેરફાર સાથે તેનું શાક બનાવ્યું છે. Nidhi Vyas -
વડી બટાકા વટાણા નુ શાક (Vadi Bataka Vatana Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati Saroj Shah -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati#cooksnap recipe Saroj Shah -
સરગવા,વટાણા,બટાકા નુ શાક (Sargva Vatana Bataka Shak Recipe in Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
લીલા ધણા ટામેટા ની ચટણી (Lila Dhana Tomato Chutney Recipe In Gujarati)
#BR#cookpad Gujarati Saroj Shah -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762215
ટિપ્પણીઓ