છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા.કાબુલી ચણા ને 7,8કલાક પાણી મા પલાળી ને કુકર મા મીઠુ,પાણી મુકી ને બાફી લેવાના. એક વ્હીસલ વગાળી ને 10મિનીટ સ્લો ફલેમ પર બાફી લેવાના. 10મિનીટ મા કાબુલી ચણા બાફાઈ ને કુક થઈ જાય છે
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને રેડ ગ્રેવી, નાખો,હળદરપાઉડર,મરચુ પાઉડર, ધણા પાઉડર મીઠુ આદુ લસણ ની પેસ્ટ એડ કરી ને મસાલા ને શેકાવા દો તેલ છુટટૂ પડે ચણા એડ કરી ને પાણી ઉમેરો અને ઉકળવા દો
- 3
પછી કીચન કીગં મસાલા અને ચીલી ઓઈલ નાખી ને સર્વ કરો.. ફ્રીજ કરેલી રેડ ગ્રેવી તૈયાર હતી એટલે બનતા વાર ના લાગી અને સમય ની પણ બચત થઇ.. તો તૈયાર છે રેડ ચટાકેદાર,મસાલેદાર. કાબુલી ચણા (છોલે ચણા)ની રેડ ગ્રેવી વાલી સબ્જી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે(કાબુલી ચણા) (Chhole Recipe In Gujarati)
# ફોટો કામેન્ટ#કુક સ્નેપસ પંજાબી સ્ટાઈલ થી છોલે બનાવયા છે. દેખાવ મા ગોલ્ડન રેડીસ દેખાય છે. કારણ મૈ રેડ ચીલી ઓઈલ થી ગારનીશ કરયુ છે. Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
-
કોનૅ કેપ્સીકમ ની સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#MRC#corn special#mousam ma su chhe બરસાતી માહોલ હોય , બાજાર મા સ્વીટ કોનૅ મકઈ ની ફુલ બહાર હોય. મકઈ ની વાનગી ખાવાની અને બનાવાની મજા આવી જાય છે .આજે મે ગરમાગરમ રોટલી સાથે કોનૅ કેપ્સીકમ ની શાક બનાવયુ છે Saroj Shah -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah -
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#Redપંજાબી કયુજન ની મસાલેદાર , જયાકેદાર ,લિજજતદાર રેસીપી એટલે પનીર . કાજૂ,બદામ,મગજતરી ઘી નાખી ને શાહી લુક આપયુ છે Saroj Shah -
-
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
હોલી કી થાલી
#હોલિકા દહન નિ દિવસે વ્રત કરી ને હોલિકા દહન ના દર્શન કરી ને જમે છે. અને ભારતીય પરમ્પરા મુજબ ખેતરો મા ઘંઈ અને ચણા ના પાક થાય છે . નવા ઘઉં ,ચણા હોલી મા અર્પણ કરી ને ચણા અને ઘઉં ની વાનગી બનાવે છે.. મે ઘઉં ના લોટ ની પૂરી અને સેવંઇયા ખીર બનાવી છે . દેશી કાલા ચણા ના કોરા મસાલા ચણા અને કાબુલી ચણા ના છોલે બનાવયા છે... Saroj Shah -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#છોલે ચાટ#Cookpadindia#cookpadgujratiનાના છોકરા માટે બેસ્ટ ઓપ્શન છે.... Tulsi Shaherawala -
-
-
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
છોલે (Chhole Recipe In Gujarati)
છોલે એક ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જે લગભગ બધા ધાબા કે રેસ્ટોરન્ટ ના મેનુ માં જોવા મળે છે.છોલે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
રોસ્ટેડ કાબુલી ચણા(Roasted Kabuli Chana Recipe In Gujarati)
આ કાબુલી ચણા બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે.તે સલાડ માં અથવા ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
આખા મગ ની દાળ
#AM1પોસ્ટ1 આજ ડીનર મા આખા મગ ની દાળ બનાઈ છે એ પચવા મા હલ્કી છે સ્વાદિસ્ટ અને હેલ્ધી છે. તો જોઈયે સુપર હેલ્ધી ,સુપર ટેસ્ટી દાળ બનાવાની રીત. Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
સ્પાઈસી ચણા દાળ (Spicy Chana Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ-2 ચણા ની દાળ આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈયે છે. ચણા દાળ ની આ રેસીપી બેસીકલી મધ્યપ્રદેશ ના ઈન્દોર,જબલપુર ની પરમ્પરાગત દાળ છે જે લગન પ્રસંગ મા ગૃહ શાન્તિ( મંત્રીપૂજા) ના દિવસે બપોર ના જમણ મા બનાવે છે. સાથે બે પડ વાલી રોટલી, શાક ,ભાત ફરસાણ પિરસાય છે. આ જમણ ની થાળી ને કચચા ખાના (દાળ,ભાત શાક,બે પડવાલી રોટલી) કહે છે. મે પણ આજે આ રીતે દાળ બનાવી ને નૉર્થ ઈડીયન મા બનતી મંત્રી પુજા ની થાળી તરીકે પીરસી છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319834
ટિપ્પણીઓ (2)