તલ લાડુ (સિકકા વાળા તલ લાડુ)

મકરસંક્રાન્તિ મા લાડુ અને ચીકી ની જ મહિમા છે દાન ,પુળ્ય થી સંક્રાયેલા ધર્મ,આસ્થા ની સાથે પતંગ ના પણ મહત્વ છે. જાત જાત ના લાડુ બનાવી ને ગરીબો ,બ્રાહમ્ળો ને દાન અને ગુપ્ત દાન અપાય છે .મે તલ ના લાડુ મા સિકકા મુકી ને ગુપ્ત દાન માટે બનાવયા છે.ઉત્તાયણ મા 14 વસ્તુ ના દાન કરાય છે મે તલ ના 14સિકકા લાડુ બનાવયા છે..

રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ ગરમ કરી તલ ને શેકી લેવાના લગભગ ધીમા તાપ પર 15મીનીટ લાગે છે.તલ ચટચટ ની આવાજ સાથે શેકાઈ જાય નીચે ઉતારી ને એક થાળી મા મુકો.
- 2
હવે કઢાઈ મા ઘી ગરમ કરી ને ગોળ છીણી ને નાખો ગોળ મેલ્ટ થાય,બબલ ઉઠે,હલ્કા થઈ કલર બદલાય તલ ઉમેરી ને બધુ બરોબર મિકસ કરવુ
- 3
ત્યારપછી તૈયાર મિશ્રણ ના ગોળા વારી ને વચચે સિકકા મુકી ને ગોલાકાર લાડુ બનાવી લો આ રીતે બધા લાડુ બનાવી લો.14લાડુ બનાવી લો તૈયાર છે ફટાફટ બની જતા તલ લાડુ મકરસંક્રાન્તિ મા ગુપ્તદાન કરવા "તલ ના લાડુ,"
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)