વેજ મસાલા રાઈસ (Veg. Masala Rice Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૧ નંગબટાકુ
  3. ૧ નંગગાજર
  4. ૧૦૦ ગ્રામ ફણસી
  5. ૧ ટેબલ સ્પૂનતેલ
  6. ૧ ટેબલ સ્પૂનઘી
  7. ૨ નંગલવિંગ
  8. ૧ નંગતજ
  9. 1 નંગડુંગળી
  10. ૧ ટેબલ સ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  11. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  12. ૧ ટીસ્પૂનધાણા-જીરુ પાઉડર
  13. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  14. ૧/૨ ટી સ્પૂનજીરુ પાઉડર
  15. ૧/૨ ટી સ્પૂનહળદર
  16. સ્વાદ અનુસારમીઠું
  17. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાત માટે આંધણ મુકીશું. તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દેશું જેથી કરીને ભાત બહુ ચઢી ન જાય... અને મીઠું પણ તેમાં જ એડ કરી દેસુ.. અને ગાજર, ફણસી, બટેકા ને ઝીણા સમારી લેશું..

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી લેશું... તેમાં તજ અને લવીંગ ઉમેરીશું.. અને ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરિસુ..

  3. 3

    ડુંગળી આપણે સોતે કરી લેશું..ત્યારબાદ તેમાં આદું લસણ મરચાની પેસ્ટ એડ કરશું.. તને થોડી ચઢવા દેશું... ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દેશું..

  4. 4

    હવે તેમાં બધા શાકભાજી એડ કરશું.. થોડું જરૂર મુજબ પાણી એડ કરી થોડી વાર ચઢવા દેશું... શાકભાજીને ઓવર કૂક નથી કરવાના... ત્યારબાદ તેમાં કૂક કરેલા રાઈસ એડ કરશું.. ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિશ કરશું.. તો રેડી છે વેજ મસાલા રાઈસ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

Similar Recipes