મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

મહેમાન આવ્યા ગપ્પા પણ મારવા છે અને એમની સામે રસોઈ પણ તો આ છે બેસ્ટ રીતે બનાવેલ રાઈસ. મસાલા ઝટપટ રાઈસ

મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મહેમાન આવ્યા ગપ્પા પણ મારવા છે અને એમની સામે રસોઈ પણ તો આ છે બેસ્ટ રીતે બનાવેલ રાઈસ. મસાલા ઝટપટ રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ લોકો
  1. મૂઠી ચોખા
  2. સુધારેલા ગાજર
  3. થોડા મટર
  4. કેપ્સિકમ
  5. ટામેટુ
  6. બટાકુ,
  7. લાંબી સુધારેલ ૨ડુંગળી
  8. વઘાર માટે
  9. ૧ ચમચી જીરૂ
  10. 1તજ
  11. 2લવિંગ
  12. 1તેજપત્તુ
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૧ ચમચી હળદર
  15. ૧ ચમચી ગરમ મસાલો
  16. પાંદડા લીમડો
  17. તીખાશ મુજબ લીલા મરચા
  18. ૨ કળી લાંબી સુધારેલ લસણ
  19. ડેકોરેશન માટે સેકેલા કાજુ, ધાણા,થોડી દ્રાક્ષ
  20. ૩ ચમચા તેલ કે ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મોટા તપેલા માં વઘાર માટે ઘી કે તેલ લેવું.ગરમ થાય એટલે લવિંગ,તજ,એક તેજ પત્તું,જીરૂ અને હિંગ નાખી લીમડો નાખવો,હવે લસણ ને લાંબુ સુધારી વઘારમાં નાખી સાતડો.

  2. 2

    એક મોટા બાઉલામાં ગાજર, અને બટાકા, કેપ્સીકમ,ટામેટા ને સુધારી મીડિયમ સાઈઝ ના કટકા કરવા.ડુંગળી ને લાબી સુધારી તૈયાર રાખવું.

  3. 3

    વઘાર તૈયાર થાય એટલે ઝીણા સુધારેલા મરચા સાથે બધા સુધારેલ વેજિટેબલ ઉમેરવા.૧/૨ ચમચી મીઠું નાખી હલાવવું.

  4. 4

    ત્યારબાદ ચોખા ધોઈને નાખવા.ચોખા ચડી શકે એટલું પાણી ઉમેરવું.

  5. 5

    પાણી ના માપ ની ટિપ્સ.... ચોખા ઉપર પાણી આપડી પહેલી આંગળી ના ટેરવા નો કાપા થી થોડું વધારે પાણી હોવું જોઈએ.તો રાઈસ છુટ્ટા થાય છે.

  6. 6

    હવે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી ઢાંકી દો. ધીમા તાપે ચડવા દો.

  7. 7

    ચોખા n વેજીટેબલ ચડી જાય એટલે ઢાંકણું હટાવી.થોડી હળદર,ગરમ મસાલો અને કાજુ અને દ્રાક્ષ નાખી હલાવી લેવું.

  8. 8

    હવે એક બાઉલમાં કાઢી.સેકેળા કાજુ અને ધાણા સાથે સજાઓ.

  9. 9

    દહીં સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sushma vyas
Sushma vyas @sushfood
પર
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes