કસુરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
કસૂરી મેથી એક એવો મસાલો છે જે ભરેલા શાક પાવભાજી પંજાબી સબ્જી માં કામ આવે છે.
કસુરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
કસૂરી મેથી એક એવો મસાલો છે જે ભરેલા શાક પાવભાજી પંજાબી સબ્જી માં કામ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજી ધોઈ અને સાફ કરી લેવી. પછી એક સફેદ કપડામાં રાખી ત્રણેક દિવસ તડકામાં સૂકવી ઉપર બીજું પતલુકપડું ઢાંકી દેવું જેથી કચરો ન આવે.
- 2
સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી આખું વરસ વાપરી શકાય છે. મેથી ની સુકવણી તડકા પર આધાર રાખે છે ્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કસૂરી મેથી (Kasuri Methi Recipe Recipe in Gujarati)
#મેથીકસૂરી મેથી એ એક ઊપયોગી મસાલો કહી શકાય. દરેક પંજાબી સબ્જી માં તેનો ઉપયોગ કરવાથી સબ્જી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે... Daxita Shah -
કસુરી મેથી હોમમેડ (Kasoori Methi Homemade Recipe In Gujarati)
દરેક પંજાબી શાક મા કસુરી મેથી નો ઉપયોગ કરવામાં આવે છે. એના થી શાક નો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. Trupti mankad -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#KS5મેથી ની સુકવણીકસૂરી મેથી બધાજ પંજાબી શાક માં વાપરવામાં આવે છે. અને એ નાખવાથી શાક બહું જ મસ્ત લાગે છે. ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Richa Shahpatel -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#સૂકવણી શિયાળા માં ભરપૂર આવતી મેથી ની ભાજી માંથી કસૂરી મેથી ઘરે બનાવી શકાય છે.જે બજાર જેવી જ બને છે.અને તંદુરસ્તી માટે પણ સારી છે. Varsha Dave -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#KS5#COOKPADGUJRATI#COOKPADINDIA#સુકવણી મેથી ની સુકવણી કરીને કસૂરી મેથી સહેલાઈથી ઘરે તૈયાર કરી શકાય છે જે કિંમતમાં પણ બજાર પડતા ખૂબ સસ્તી પડે છે. પંજાબી વાનગી માં કસૂરી મેથી નો સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે આ ઉપરાંત કસૂરી મેથીના ઢેબરા, કઢી, વડા વગેરે પણ ખૂબ જ સરસ લાગે છે હું મેથીના ગોટા બનાવવામાં પણ કસૂરી મેથીનો ઉપયોગ કરુ છું. Shweta Shah -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#BR#greenbhajirecipe#kasurimethirecipe#MBR5#WEEK5 અત્યારે બજાર માં લીલી મેથી સરસ મળે છે,મારે કસુરી મેથી વપરાઈ ગયી હતી તો લીલી મેથી લઈ,ધોઈ,સુકવી ને મેં કસુરી મેથી બનાવી .... Krishna Dholakia -
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#KS5#સૂકવણી#cookpadindiaમેથી ની સૂકવણીહમણાં લીલી મેથી ની સીઝન છે એટલે એકદમ તાજી અને મસ્ત મેથી આવે.આ સીઝન માં મેથી ને સૂકાવી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.સસ્તી પણ પડે અને ચોખ્ખી પણ મળે.મેથી ને ડ્રાય કરવા માટે ૨/૩ રીત છે.તેને આ રીતે ડ્રાય કરશો તો એકદમ ગ્રીન જ રહેશે .તો ચાલો... Hema Kamdar -
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
કસુરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#BR કસુરી ને સુકવવાં માટે રોટલી બની ગયાં પછી ગેસ બંધ કરી તવા પર પાન તેનાં પર રાખી પાન જરા શેકાય જાય તે રીતે બનાવી છે.ભેજ વાળી હવા હોવાંથી આ રીતે સરસ બને છે. Bina Mithani -
લીલી મેથી ની સુકવણી (Lili Methi Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં લીલી ભાજી સારી,તાજી અને પુષ્કળ પ્રમાણમાં મળે છે .. તો ત્યારે જ થોડી મેથી ની સુકવણી કરી છે. જેનો ઉપયોગ હું પંજાબી સબ્જી,થેપલા,પૂરી, માં કરું છું. તો કસૂરી ,કે કસૂરી મેથી પણ કહેવાય છે Krishna Kholiya -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#GA4 #Week2પોસ્ટ 2 મેથી મટર મલાઈમે લીલી મેથીની ભાજી જ્યારે શિયાળામાં આવે ત્યારે લઈને સૂકવણી કરીતી,એટલે મેથીના કસૂરી મેથી કહેવાય છે.આપણે જ્યારે કોઈ પંજાબી શાક કે છોલે કઈ બનાવીએ ત્યારે કસૂરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.આજે મેથી મટર મલાઈ શાક માટે કસૂરી મેથી નાખીને બનાવ્યું છે. Mital Bhavsar -
મેથી સુકવણી - કસૂરી મેથી
આપણે કેટલાય મસાલા નો આપણી રાજીંદી જીંદગી માં ઉપયોગ કરીએ છીએ પણ આપણે એના ફાયદાઓ થી અજાણ રફીએ છે... એવો જ ૧ સ્વાસ્થ્યવર્ધક મસાલો છે કસૂરી મેથી.... કસૂરી મેથી સ્વાદ મા થોડી કડવી હોય છે પણ એ જે વાનઞી મા પડે એનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે ... ચાહે એ રાજીંદી સબ્જી હોય... પંજાબી ફુડ.... ઇટાલિયન.... મેક્સીકન... થાઇ...ગમ્મેતે રસોઈ હોય... અત્યારે શિયાળામાં મેથી ની ભાજી ખૂબ મળે છે.... જો એની સુકવણી કરી લઇએ તો તેને આખું વર્ષ ઉપયોગ માં લઇ શકાય છે Ketki Dave -
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
અત્યારે શિયાળામાં ખૂબ જ મેથી આવે છે કેલ્શિયમ અને વિટામિન એથી ભરપૂર હોય છે મીનાક્ષી માન્ડલીયા -
કસૂરી મેથી પૂરી (Kasoori Methi Poori Recipe In Gujarati)
આજે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરીને આ પૂરી બનાવી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Amita Soni -
-
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
ધાણા, મેથી અને ફુદીનાની સૂકમણી (Dhana Methi Pudina Sukavani Recipe In Gujarati)
#KS5 ધાણા, મેથી અને ફુદીનામાં ગજબના ઔષધિય ગુણો છે. તે જુદા જુદા રોગો મટાડવા માં ખૂબ જ ઉપયોગી છે. Ankita Tank Parmar -
મેથી શાક (Methi shaak Recipe in Gujarati)
#GA4#week2મેથી બટેટી નું આ શાક ખૂબ સરળ રીતે બનતું પણ પંજાબી શાકની હરોળ માં મૂકી શકો તેવુ સ્વાદિષ્ટ બને છે. Neeta Parmar -
મેથી કેપ્સીકમ(Methi Capsicum Recipe in Gujarati)
#GA4#Week4#Bell pepper ( કેપ્સીકમ, શિમલા મિર્ચ )#મેથી કેપ્સીકમઆજે હું તમારા માટે એક અનોખું મેથી કેપ્સીકમ નું શાક લઈ ને આવી છું આ શાક ખૂબજ ટેસ્ટી અને સ્વાદ માં લાજવાબ છે. Dhara Kiran Joshi -
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaમેથી આલુ કે આલુ મેથી એ શિયાળા નું ખાસ શાક છે જે ઉત્તર ભારત માં વધુ પ્રચલિત છે. કડવી મેથી ભાજી અને બટાકા ના સંયોજન થી બનતી આ સબઝી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. કડવી મેથી ના ગુણ બહુ જ મીઠા છે. તેમાં કેલ્શિયમ, વિટામિન કે, સી અને એ સારી માત્રા માં હોય છે. બટાકા તો એક એવું કંદમૂળ છે જે બધા શાક સાથે ભળી જાય છે. શાક સિવાય બટાકા વિવિધ વ્યંજન માં પણ વપરાય છે. આ શાક માં મેથી નો સ્વાદ અને લીલો રંગ જળવાય તે માટે તેમાં મસાલા ન્યૂનતમ વપરાય છે. Deepa Rupani -
-
મેથી ના ગાંઠીયા (Methi Ganthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમેથી. સ્વાસ્થ્ય વર્ધક છે ગમે તે રૂપે ખાય શકાય થેપલા, શાક કે તેનો અન્ય ઉપયોગ કરી ને સિયદા માં મેથી ખૂબ ખવાય એટલી સારી આજે મેથી ના ગાઠીયા બનાવિયા છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી તથા બનાવવા પણ સરળ છે . Varsha Karia I M Crazy About Cooking -
કસુરી મેથી થેપલાં
#SFR કસુરી મેથી થેપલા જે રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ નાં દિવસે ઉપયોગ માં લઈ શકાય છે.જેમાં દહીં ઉમેરી લોટ બાંધ્યો છે. Bina Mithani -
-
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5 મેથી મટર મલાઈ એક સ્વાદિષ્ટ ઉત્તર ભારતીય ગ્રેવી વાળું શાક છે.જે લીલા વટાણા,મેથી ની ભાજી,ક્રિમ અને મસાલા નો ઉપયોગ કરી ને બનાવાય છે.આ શાક ખાસ કરી ને શિયાળા માં બનાવવામાં આવે છે.કારણ કે,શિયાળા માં તાજી મેથી અને વટાણા સરળતાં થી મળી જાય છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી. Rinku Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443039
ટિપ્પણીઓ (5)