કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી
#GA4 #Week19

મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી
#GA4 #Week19

વધુ વાંચો

મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી
#GA4 #Week19

મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી
#GA4 #Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧ બાઉલ વધેલી ખીચડી
  2. ૧ બાઉલ બાજરી લોટ
  3. ૧ બાઉલ ઘઉંનો લોટ
  4. ૧ બાઉલ મેથી ભાજી
  5. ૪-૫ ચમચી લીલું લસણ
  6. ૩-૪ લીલા મરચા
  7. ૨ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧/૨ ચમચીધાણા જીરું
  11. ૫-૬ મોટી ચમચી ગોળ
  12. ૫-૬ ચમચી દહીં
  13. ૧ ચમચીતલ
  14. તેલ મોન અને સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ લઈ એમાં મેથી ભાજી ધોઈ ને નાખો, લીલું લસણ મરચા પણ નાખો. વધેલી ખીચડી પણ મિક્સ કરો

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધાં મસાલા, તલ, ગોળ, દહીં, મોણ નાખી બધું મીક્સ કરી લોટ બાંધી લેવો. લગભગ દહીં અને ખીચડી અને ભાજી ની ભીનાશ થી જ લોટ બંધાઈ જશે, પાણી ની જરૂર નહિ પડે. છતાં જરૂર લાગે તો ૨-૩ ચમચી પાણી લઈ લેવું.

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાંથી ગુલું લઈ અટામણ ની જરૂર લાગે તો લઈ ને ઢેબરાં વણી ને લોઢી પર બન્ને બાજુ તેલ લગાવી સેકી લેવા.

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીચડી અને દહીં ને લીધે આ ઢેબરાં ખૂબ જ પોચા અને સરસ થાય છે. એમ નેમ પણ ખાઈ શકાય એવા બને છે. મારા ઘર ના લોકો આ ઢેબરાં ચા સાથે એન્જોય કરે છે.

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર January 23, 2021 08:24
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
January 23, 2021 10:57
Testyy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. ડિટોક્સ વોટર (Detox Water Recipe In Gujarati)
  2. મેથી મટર મલાઈ સબજી (Methi "Matar Malai Sabji Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466331
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close