મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)

મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થેપલાં માટે ઘઉં નો લોટ, મેથી ની ભાજી, મીઠું, તેલ, હીંગ, હળદર, લાલ મરચું, બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. લુવા કરી થેપલાં વણી તવી પર તેલ લગાવી શેકી લો.
- 2
ગોટા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, મેથી ની ભાજી ૧/૨ કપ, મીઠું, હીંગ, હળદર, લાલ મરચું, ખાંડ, લીંબુનો રસ, ખાવાનો સોડા, પાણી મિક્સ કરી થોડું જાડું ખીરું બનાવી લો. ગરમ તેલમાં ગોટા ઉતારી લો. ગોલ્ડન કલરના તળી લો.
- 3
લોટ વાળી મેથીની ભાજી બનાવવા માટે એક પેનમાં ૨ થી ૩ મોટી ચમચી તેલ લો, ગરમ થાય પછી હીંગ નાખી ભાજી ઉમેરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું નાખી ઢાંકી ને થોડી વાર ચડવા દો. ચડી જાય પછી તેમાં જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરી હલાવી લોટ ચડી જાય અને ભાજી મિક્સ થાય એટલે કાઢી લો.
- 4
મેથી ના મુઠીયા માટે એક બાઉલમાં ઘઉં નો લોટ, બાજરાનો લોટ, હળદર, લાલ મરચું, મેથી ની ભાજી, હીંગ, ખાંડ, લીંબુનો રસ, મોણ માટે તેલ, રાંધેલા ભાત, ખાવાનો સોડા, બધું બરાબર મિક્સ કરી લોટ બાંધી વાટા વાળી લો. વરાળથી બાફી લો. ઠંડા થાય પછી તેના કટકા કરી લો. એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, જીરૂં, તલ ઉમેરો તતડે પછી તેમાં સુધારેલા શિમલા મરચા ઉમેરી મુઠીયા ઉમેરી હલાવી મિક્સ કરી લો. તેમાં કોથમીર ઉમેરી હલાવી કાઢી લો.
- 5
બધી સામગ્રી તૈયાર થાય પછી એકસાથે પ્લેટ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની મુઠડી (Methi Muthadi Recipe In Gujarati)
#GA4 #Week19મેથી ની ભાજી શિયાળામાં બહુ જ સરસ મલે છે. મેથી આરોગ્ય માટે બહુ જ ઉપયોગી છે. સુકી મેથી પણ બહું જ ગુણકારી છે. RITA -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)
#MW4શિયાળા ની ૠતુ એટલે લીલા શાકભાજી ખાવા ની મોજ આ ૠતુ મા બધી ભાજી ખૂબ સરસ મળેછે. તેમા મે અહીં મેથી ની ભાજી નો ઉપયોગ કરી તેની ટેસ્ટી અને ઝડપી વડી નુ છાશ ના વધાર થી શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બન્યુ છે. parita ganatra -
-
મેથી ની ભાજી નાં ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં ગરમ ગરમ મેથી ની ભાજી નાં ગોટા ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
મેથીની ભાજીના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#GA4 #Week19 #methi અત્યારે મેથીની ભાજી બહુ જ મળે. શિયાળા માં અવનવી વાનગી બનાવવા મેથી ની ભાજી વપરાય છે.ખાવામાં ગુણકારી અને ભાજી ની રીતે પણ ખૂબ સારી ગણાય છે મે આજે પુડલા બનાવ્યા છે ભાજી ના જે તુરંત તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે .તો ચાલો બનાવીએ. Anupama Mahesh -
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
-
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
-
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
મેથી ના ખાખરા (Methi Khakhra Recipe in Gujarati)
#GA4#Week19અત્યારે વિંટર માં ભાજી ખુબ જ આવે છે. તેમાંય ખાસ કરીને મેથી ની ભાજી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે. મેથી માંથી ઘણી બધી વસ્તુઓ બને છે. મેં અત્યારે ખાખરા ની રેસિપિ શેર કરી છે. અમારા જૈનો મા એવું કહેવાય કે ખાખરા વીના અમારી સવાર ના થાય. તો તમે બધા મારી આ રેસિપિ ગમે તો લાઈક & કમેંટ કરો. Nisha Shah -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
મેથી પાલકના મુઠીયા (Methi Palak Muthiya Recipe in Gujarati)
#GA4#week19.શીયાળામા મેથી ખુબ જ સરસ મળે જેથી અવનવી વાનગીઓ બનાવી ને ખઈ લેવી.ખુબ જ ફાયદાકારક છે. SNeha Barot -
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ (3)