રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)

કઢી રેસીપીસ
#ROK : રીંગણ મેથી ની કઢી
આ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે.
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ
#ROK : રીંગણ મેથી ની કઢી
આ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢી માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી. એક બાઉલ મા પાણી નાખી રીંગણ મેથીને સમારી લેવા. તેમા થોડુ મીઠું નાખી દેવુ એટલે રીંગણ કાળા ન પડે.
- 2
એક પેનમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી નાખી ત્યારબાદ તેમાં જીરું હિંગ સૂકા લાલ મરચા નાખી લસણ સાંતળી લેવું. સાથે થોડી હળદર પણ નાખી દેવી. હળદર વઘારમા નાખવાથી કઢી નો કલર એકદમ સરસ આવશે.
- 3
હવે તેમાં રીંગણ મેથી નાખી થોડીવાર માટે ચડવા દેવું તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું અને મીઠું પણ સાથે નાખી દેવા
- 4
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં લીલા મરચા ના ટુકડા અને સ્વાદ અનુસાર ગોળ નાખી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવું
- 5
હવે તેમાં તૈયાર કરેલું કઢીનું ઘોરવું નાખી દેવું કઢી ને ઉકળવા દેવી. વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ.
નોંધ: કઢી જેમ જેમ ઉકળશે તેમ તેમ ઘટ્ટ થવા લાગશે. અને એકદમ ટેસ્ટી બનશે. - 6
તો તૈયાર છે
રીંગણ મેથીની કઢી
સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી ગરમ ગરમ કઢી સર્વ કરવી - 7
મેં રીંગણ મેથી ની કઢી પીરસી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2 શિશાળા ની શરૂઆત થઈ ગઈ છે.શાક અને વિવિધ ભાજી નું આગમન થઈ ગયું છે અને બધા નાં ઘર માં પણ ભાજીઓ ની વાનગીઓ ચાલુ થઈ ગઈ છે.મેં રીંગણ મેથી ની કઢી બનાવી છે.જે મારા સાસુ ની પ્રિય છે. Bina Mithani -
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : લહસૂની ટમાટો કઢીકઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે. Sonal Modha -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)
#BR#MBR5#Week -૫પોષ્ટ ૨મેથી ભાજી રીંગણ ની કઢી Vyas Ekta -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ મરચાં ની કઢી (Ringan Marcha Kadhi Recipe In Gujarati)
#ROK કઢી એ ગુજરાતીઓ ની પ્રિય છે.જે અલગ અલગ પ્રકાર થી બનતી હોય છે.આજે અનોખી અને સ્વાદિષ્ટ કઢી બનાવી છે.તીખાં મરચાં નો પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
-
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
-
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
પંજાબી કઢી વીથ મેથીના પકોડા (Punjabi Kadhi With Methi Pakora Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindi#cookpadgujaratiડબલ તડકા પંજાબી કઢી પકોડા (મેથી પકોડા) Ketki Dave -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ બટેટાનું ભરેલું શાક
રીંગણ ખાવા બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. પણ રીંગણ બટેટાનું ભરેલું શાક આમ તો બધાનું ફેવરિટ હોય છે . અમારા ઘરમાં તો બધા જ ને બહુ જ ભાવે. એટલે પંદર દિવસે એક વખત તો મારા ઘરમાં ભરેલું શાક બને જ. Sonal Modha -
રીંગણ ની કઢી(Ringan Kadhi Recipe In Gujarati)
#AM1 આ કઢી સૌરાષ્ટ્ર ની ખૂબ બનતી અને ભાવતી વાનગી છે ખાસ કરીને બાજરીના રોટલા કે ભાખરી સાથે પીરસાય છે આમાં ગોળ કે ખાંડ નું ગળપણ હોતું નથી સહેજ ખટાશ પડતું દહીં વલોવીને બનાવાય છે આ જ રીતે ભીંડા ની તેમજ મેથી ભાજીની અને અન્ય વેજિટેબલ્સ નું કઢી બનતી હોય છે.... Sudha Banjara Vasani -
રીંગણ-મેથી કઢી
#લંચ રેસિપીદાળ, કઢી વિના આપણું ભોજન અધૂરું છે. પરંતુ તેમાં પણ વિવધતા જોઈએ જ છે. રોજ એક ની એક દાળ ની બદલે જુદી જુદી દાળ તથા કઢી થી ભોજન નો આસ્વાદ વધે છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (4)