મેથી ની મુઠડી (Methi Muthadi Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#GA4 #Week19
મેથી ની ભાજી શિયાળામાં બહુ જ સરસ મલે છે. મેથી આરોગ્ય માટે બહુ જ ઉપયોગી છે. સુકી મેથી પણ બહું જ ગુણકારી છે.

મેથી ની મુઠડી (Methi Muthadi Recipe In Gujarati)

#GA4 #Week19
મેથી ની ભાજી શિયાળામાં બહુ જ સરસ મલે છે. મેથી આરોગ્ય માટે બહુ જ ઉપયોગી છે. સુકી મેથી પણ બહું જ ગુણકારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2વ્યક્તિ માટે
  1. 1વાટકો મેથી
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1ધાણા જીરુ પાઉડર
  5. 1/2 ચમચીહળદર પાઉડર
  6. 1/4 ચમચીહીંગ પાઉડર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 ચમચીખાંડ
  9. 1/2 ચમચીલીંબુનો રસ
  10. 1/2વાટકો ચણાનો લોટ
  11. 1/4વાટકો ઘઉનો લોટ
  12. તળવા માટે તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    પહેલાં મેથી ને પાણીથી ધોઈને લેવી.પછી પાદડા અને ડાડલી જુદી કરી લેવી.પાદંડા બેત્રણ વાર પાણી થી ધોઈ ને કોરા કરી લેવા. પછી મેથી ઝીણી ઝીણી સમારી લેવી.

  2. 2

    હવે એક બાઉલ મા લઈ તેમાં બધો મસાલો ભાજી મા મીક્ષ કરી લેવુ.,ચણાનો લોટ અને ઘઉં નો કરકરા લોટ નાખી લોટ બાંધવો. લોટ બહું મસળવાનો નથી.હળવા હાથે લોટ બાંધી લેવો. હવે નાની મુઠડી વાળી લેવી.હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં બધી ભ

  3. 3

    મુઠડી તળી લેવી.તો તૈયાર છે મુઠડી.

  4. 4
  5. 5

    .

  6. 6

    પછી ગોળા વાળી લેવા. હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes