અખરોટ અને ચીઝ ની બ્રેડ (Walnut Cheese Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ અને ચીઝ ની બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ આપણે બ્રેડ માટેનો લોટ તૈયાર કરી લઈશું. તેના માટે એક બાઉલ માં મેદાનો લોટ લઈશું
- 2
હવે તેમાં એક્ટિવેટ yeast અને ખાંડ એક તરફ નાખીશું
- 3
હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું પણ મીઠું ને આપણે ખાંડ અને yeast બાજુ નહીં નાખતા તેની વિરુદ્ધ દિશા માં નાખીશું. ત્યારબાદ બધાને બરાબર મિક્સ કરી લેશો
- 4
હવે તેમાં એક ચમચી તેલ ઉમેરીશું અને સાથે સાથે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું
- 5
બ્રેડ માટે આપણે એકદમ કઠણ લોટ બાંધવાનું નથી આપણે થોડો ઢીલો રાખવાનો છે. ત્યારબાદ તેને ઢાંકીને એક કલાક માટે સાઈડ પર મૂકી દઈશું
- 6
આપણે જે લોટ બાંધીને રાખ્યો છે એને 30 મિનિટ પછી ફરી એક વખત હલાવી ને બીજી 30 મિનિટ માટે મૂકી દઈશું
- 7
લોટ માં જ્યાં સુધી yeast એક્ટિવ થાય રોડ સરસપુર જાય ત્યાં સુધી આપણે અખરોટને એક પેનમાં શેકી લઈશું. જેથી આપણને એને અધકચરો ભૂકો કરવા માટે સરળ રહે
- 8
અખરોટ શેકાઈ જાય એટલે તેને દસ મિનિટ માટે ઠંડી પડવા દો ત્યાર બાદ તેને એક ચોપર માં ચોપ કરી લો.જો પણ ના હોય તો તમે મિક્સરમાં પણ એને કરી શકો છો તમે મિક્સર મા કરો ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે એનો બહુ વધારે ભૂકો ના થઈ જાય
- 9
એક કલાક પછી હવે આપણે જોઇશું કે આપણો લોટ એકદમ ફૂલી નેસરસ થઈ ગયો છે
- 10
હવે પ્લેટફોર્મ પર એક પ્લાસ્ટિકની સીટ પર થોડો મેંદાનો લોટ ભભરાવો.
- 11
હવે તૈયાર કરેલા લોટ ને એની ઉપર મૂકો આને ફરીથી મેદાને એની ઉપર ભભરાવો.
- 12
ત્યારબાદ હાથની મદદથી એને સરસ પાથરી દો. આ કરતા પહેલા તમે તમારા હાથ ઉપર થોડું તેલ લગાવી લો જેથી કરીને લોટ તમારા હાથમાં ચીપકે નહીં
- 13
લોટ લોટને પરોઠા ની સાઈઝ માં પાથરી દો હવે તેની ઉપર પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને નાખો. ત્યારબાદ થોડું મોઝરેલા ચીઝ પર એડ કરો. ચીઝ બરાબર પાછળ રહી જાય એટલે એની ઉપર ચોપ કરેલા અખરોટ નાખો થોડો અખરોટ નો ભુક્કો આપડે રેહવા દઈશું
- 14
હવે થોડાક ટેસ્ટ માટે એની ઉપર ચીલી ફ્લેક્સ અને મીઠું ભભરાવો. ત્યારબાદ તેને ચારે તરફ ના ખૂણા પરથી થોડું થોડું વાળી લઈશું
- 15
હવે ફરીથી હાથ ઉપર થોડું તેલ લગાવીને આ લોટના સરસ એક રોલમાં વાળી દઈશું ત્યારબાદ ચપ્પુ ઉપર પણ થોડું તેલ લગાવીને એને નાના પીસ માં કાપી લો
- 16
ત્યારબાદ તેને એક બેકિંગ ટ્રે માં સરસ રીતે ગોઠવી દો. ત્યારબાદ એની ઉપર બ્રશની મદદથી બટર લગાવી દો
- 17
ત્યારબાદ એની ઉપર થોડું પ્રોસેસ ચીઝ નાખીશુ. અને ફરીથી એની ઉપર થોડો અખરોટનો ભૂકો પણ પાથરિશું
- 18
અવે એની ઉપર સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ અને મિક્સ હરબસ નાખીશું
- 19
અવે એને પ્રેહેટેડ ઓવેન માં 20-25 મિનિટ માટે 180° પર બેક કરીશું
- 20
20-25 મિનિટ પછી બ્રેડ ને બહાર કાઢી લઈશું ત્યારબાદ તેની ઉપર બ્રસની મદદ થી બટર લગાવી દઈશું અને 10 મિનિટ માટે ઠંડી પડવા દઈશું
- 21
10 મિનિટ પછી એને આપણે એક પ્લેટ માં કાઢી લો અને ઓલિવ ઓઇલ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
-
-
-
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#GA4 #Week26#bread#cookpadindia#CookpadGujaratiગાર્લીક બ્રેડ Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
-
-
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
-
વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)
#GA4 #Week10વેજીટેબલ ચીઝ બ્રેડ ને જોઈને કોઈપણ તેને ખાવા લલચાઈ એવી આ વાનગી છે.કેમ કે એ દેખાવમાં કલરફુલ અને ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.તેમજ આ વાનગી ખૂબજ ફટાફટ બની જાય એવી છે માત્ર લીમીટેડ સામગ્રી થકીતો ચાલો બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
-
-
ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel
More Recipes
ટિપ્પણીઓ (4)