લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️

Rekha Ramchandani @cook_25851059
લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર,મસાલા અને કસૂરી મેથી લેવા.લસણ,આદુ,લીલું લસણ અને લીલા મરચા સમારવા.
- 2
એક મિક્સર જાર માં આદુ,લસણ અને મરચા એડ કરી ને પેસ્ટ બનાવવી.
- 3
ઘઉં નો લોટ લઈ તેમાં બનાવેલ પેસ્ટ અને બાકી ના બધા ઇન્ગ્રિડિયન્સ એડ કરી ને પાણી થી લોટ બાંધવો.
- 4
લોટ ને ૧૦ મિનિટ ઢાંકી ને મુકવો.૧૦ મિનિટ રેસ્ટ આપ્યા પછી વણી લેવું.
- 5
લોઢી ને ગેસ પર મૂકી ગરમ કરી વણેલા થેપલા ને શેકવું.બન્ને બાજુ થોડું તેલ નાખી ને શેકવું.
- 6
સર્વિંગ પ્લેટ માં લઈ સર્વ કરવા.થેપલા ને કોથમીર અને ફુદીના ની ચટણી સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14498251
















ટિપ્પણીઓ (2)