મેથી બાજરી ના ઢેકરા (Methi Bajri Dhekra Recipe in Gujarati)

અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો લીલી મેથી સારા પ્રમાણમાં મળતી હોય છે તો આજે મેં એનો ઉપયોગ કરીને એક સરસ મજાની ચા સાથે ખવાય એવી રેસિપી બનાવી છે
#KS1
મેથી બાજરી ના ઢેકરા (Methi Bajri Dhekra Recipe in Gujarati)
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો લીલી મેથી સારા પ્રમાણમાં મળતી હોય છે તો આજે મેં એનો ઉપયોગ કરીને એક સરસ મજાની ચા સાથે ખવાય એવી રેસિપી બનાવી છે
#KS1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક 1 મિક્સર જારમાં આદુ મરચાં અને લીલું લસણ ને ક્રશ કરી લો
- 2
હવે એક પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં ક્રશ કરેલા આદુ મરચા લસણ ને નાખી તેમાં તલ અને અજમા નાખીએ સાંતળવું
- 3
હવે તેમાં મેથીની ભાજી નાખી ચારથી પાંચ મિનિટ સાંતળવી હવે આને ઠંડુ થવા દેવું
- 4
મેથીની ભાજી નું મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેને એક બાઉલમાં લઈ તેમાં બાજરીનો અને ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દયા અને ગોળનો મિશ્રણ નાખી લોટ તૈયાર કરવો
- 5
લોટને મીનીમમ એક કલાક સુધી રેસ્ટ માટે મૂકો
- 6
એક કલાક પછી તેમાંથી ઢેકરા બનાવવા
- 7
ઢોકળા બનાવવા માટે તેના બોલ વાળી એક પાટલા ઉપર પ્લાસ્ટિક રાખી તેની પર બનાવેલા બોલ મૂકી તેની પર વાટકાથી દબાવવું ચિત્રમાં બતાવ્યા પ્રમાણે
- 8
હવે તેની ઉપર પાણી લગાડી ઉપર લગાવવા પછી તેને ગરમ તેલમાં તળી લેવા
- 9
આ ઢેકરા ચા સાથે ખૂબ જ સરસ લાગે છે
- 10
આ ઢેકરા ઠંડા અને ગરમ પણ ખવાય છે
- 11
- 12
Similar Recipes
-
-
મેથી બાજરી સ્ટ્રીપ (Methi Bajri Strip In Gujarati)
#GA4#Week2ફ્રેન્ડસ, મેથી ના ગોટા, મેથી ના વડા તો આપણે બનાવી એ છીએં . આજે મેં અહીં મેથી બાજરી ની ક્રિસ્પી સ્ટ્રીપ બનાવી છે. ચા- કોફી સાથે આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે. asharamparia -
-
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1શીયાળામાં લીલી તુવેર ખુબ જ સરસ મળતી હોવા ને કારણે Viday Shah -
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#શિયાળામાં બાજરી વરદાન રોગ ગણાય છે બાજરીનો ઉપયોગ કોઈપણ રીતે કરીને બાળકોને ખવડાવવું જરૂરી છે બાળકો બાજરીના થેપલા ખાય છે પણ રોટલા ઘી ગોળ ખાવા માટે બહુ અટકાય છે એનું મેં સોલ્યુશન શોધી અને મેં બાજરીની બાટી બનાવી છે એની અંદર લીલું લસણ અજમો વરિયાળી નાખીને બનાવી છે અને લીલા લસણથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi -
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
-
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
મેથી બાજરી ના શક્કરપારા
#goldenapron3#Week6આ Week 6 મા મેથી અને આદુ નો ઉપયોગ કરીને મે આ શક્કરપારા બનાવ્યા છે. Parul Patel -
-
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
-
મેથી બાજરીની વડી (Methi Bajri Vadi Recipe In Gujarati)
મેથી- બાજરીના ઢેબરાં- મોટા ભાગનાં ઘરોમાં બનતાં જ હશે. બાજરી ગરમ છે અને મેથીની ભાજી પચવામાં હલકી ઉપરાંત જે કફને ઘટાડે અને વાયુને મટાડે છે. શિયાળામાં કફ અને શરદીવધે અને વાયુના કારણે ચામડી સૂકાઈ જાય એટલે અજમો, તલ, દહીં, હીંગ, ગોળ વગેરે ઉમેરીને બનતી આ ગુણ વધર્ક વડી તમારા શરીરને અને મનને તરોતાજા રાખીને તમારું સ્વાસ્થય વધારે છે. Chhatbarshweta -
-
-
-
મેથીની ભાજી નો હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
અત્યારે ભાજી ખૂબ પ્રમાણમાં મળતી હોવાથી તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16અમારે બાજરી ના વડા ની સાથે લીલી ચટણી કા ચા સાથે લઈ ને બીજે દિવસે સવારે ઠંડા પણ ખાઈ છીએ બહુ સરસ લાગે છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
લીલી મેથી ના ગાંઠીયા (Lili Methi Gathiya Recipe In Gujarati)
#RC4#લીલી#week4લીલી મેથી ના શાક સિવાય પણ ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે અહીં લીલી મેથી ના ઉપયોગ થી ગાંઠીયા બનાવ્યા છે સાધના ખૂબ જ સરસ લાગે છે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
મેથી મોરીન્ગા થેપલા (Methi Moringa Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમેથી સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એવી જ રીતે મોરીન્ગા એટલે કે સરગવાના પાન પણ એટલા જ ફાયદાકારક છે. એનો ઉપયોગ કરવાથી સંધીવા, ડાયાબિટીસ, અલ્ઝાઇમર જેવા રોગોમાં ઘણો ફાયદો થાય છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન સી,એ, પ્રોટીન, કેલ્શિયમ અને એમિનો એસિડ હોય છે. તે એન્ટી ઓક્સિડન્ટ તરીકે પણ વાપરી શકાય છે. તો આવી ઉપયોગી ભાજી નો ઉપયોગ કરી ને મે આપણા ગુજરાતી ઓ ના એની ટાઈમ ફેવરિટ એવા થેપલા બનાવ્યા છે. Harita Mendha -
બાજરી મેથી થાલીપીઠ (Bajri Methi Thali Peeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#Cookpadgujarati બાજરી મેથી થાલીપીઠ Ketki Dave -
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1લીલી તુવેરના ઢેકરા::::::: ટામેટાં ની ચટણી Nisha Shah -
-
મેથી બાજરી ના ઢેબરા/થેપલાં
#પરાઠાથેપલાશિયાળો આવે ને માર્કેટ માં ખૂબ સરસ મેથી ની ભાજી આવવાની શરુ થઇ જાય. ખૂબ ગુણકારી એવી મેથી વધારે માં વધારે ખાવી જોઈએ. અને શિયાળા માં બાજરી., પણ ખાવી જોઈએ. આજે આપણે મેથી બાજરી ના ઢેબરા બનાવીયે.. #પરાઠા/થેપલા Daxita Shah -
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટ, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. તેમાં ની બે ભાજીનો મેથી-કોથમીર ઉપયોગ કરી લોટ નુ શાક બનાવીએ. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ (2)