ઢેકરા (Dhekra Recipe In Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચોખા નો લોટ
  2. ૧/૨ વાટકીજુવાર નો લોટ
  3. ૧ વાટકીલીલી તુવર ના દાણા
  4. ૧ ચમચીલીલું લસણ
  5. ૧ (૧/૨ ચમચી)આદુમરચા ની પેસ્ટ
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીગોળ
  8. મીઠું
  9. ૨ ચમચીતલ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર ના દાણા ને હળદર, મીઠું અને ૧ચમચી તેલ નાખીને કુકરમાં ૩ સીટી વગાડી ને તરત કુકર ખોલી દો

  2. 2

    જાડા તળિયા વાળા વાસણ માં ૧ ૧/૨ (દોઢ) વાટકી પાણી લઈને ઉકાળો તે માં ૨ ચમચી તેલ મીઠું તલ આદુમરચા ની પેસ્ટ લીલા લસણ ની પેસ્ટ ગોળ બાફેલા તુવેર ના દાણા બધું જ નાખી ને ઉકળવા દો ઉકળે એટલે ચોખા નો લોટ જુવાર નો લોટ નાખીને વેલણથી હલાવી લો ખીચુ ની જેમ તૈયાર થશે

  3. 3

    આ લોટ ઠંડો થાય ત્યારે બરાબર મસળીને વડા ની જે મ ગોળ વડા તૈયાર કરી તળી લો મીડીયમ ગૅસ પર જ તળવા

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes