મેથીની ભાજી નો હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

અત્યારે ભાજી ખૂબ પ્રમાણમાં મળતી હોવાથી તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ

મેથીની ભાજી નો હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)

અત્યારે ભાજી ખૂબ પ્રમાણમાં મળતી હોવાથી તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામ હાંડવા નો લોટ
  2. 1 મોટો વાટકો ઝીણી સમારેલી મેથી ની ભાજી
  3. 2 ચમચીદહીં
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૨ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  6. 1/2 ચમચી હળદર
  7. લાલ મરચું પાઉડર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 3 ચમચીગોળ
  10. ૧ ચમચીરાઈ
  11. 2 - 3 ચમચી તલ
  12. 1સૂકું લાલ મરચું
  13. ૮થી ૧૦ લીમડાના પાન
  14. 2 કપલવિંગ
  15. 3 -4 ચમચીતેલ
  16. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ હાંડવા નો લોટ માં દહીં નાખી પાંચથી છ કલાક પલાળી રાખો થોડાક મેથીના દાણા પણ નાખવું

  2. 2

    હવે લોટમાં બધા મસાલા કરો અને ધોઈને રાખેલી મેથીની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરો હવે વધાર્યા માં તેલ તે મૂકી રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તલ ઉમેરો હિંગ નાખી એને ખીરામાં ઉમેરો

  3. 3

    એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી રાઈનો વઘાર કરો હવે તેમાં તલ ઉમેરો પછી લાલ આખું મરચું ઉમેરો લીમડાના પાન અને લવિંગ નાખો બરાબર હલાવી બનાવેલા ખીરામા થોડો સોડા નાખી ખીરુ બરાબર હલાવી પેનમાં ઉમેરો

  4. 4

    પેનને ઢાંકીને દસ મિનિટ સુધી ચડવા દો એક બાજુ થઈ જાય એટલે તેને પલટાવી દો અને બીજી આઠ-દસ મિનિટ સુધી રહેવા દો હવે હાંડવો તૈયાર થઈ ગયો હશે તો તેને લીલી ચટણી સોસ તલનું તેલ કે ચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes