લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)

લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાક માટે ના બધાં જ ધટકો ને એકત્રિત કરી લો.
- 2
સૌપ્રથમ ફલાવર ના કટકાં કરી ઉકળતાં પાણી માં મીઠાં સાથે રાખી મૂકો,પછી સરસ બે - ત્રણ વખત પાણી થી ધોઈ ને નિતારી લો.
વટાણા ને ફોલી દાણા કાઢી લો.
હળદર ને છોલી,ધોઈ,ને ખમણી લો...ને પાણી માં રાખો જેથી કાળી ન પડે. - 3
પેન માં ઘી ગરમ કરી ને જીરું ઉમેરો તતડે એટલે હળદર ની છીણ ને ઉમેરી ને સાંતળો પછી તેમાં મીઠું ઉમેરી ને સરસ ભેળવી ને ઢાંકણ ઢાંકી રાખી લો, વચ્ચે વચ્ચે હલાવતાં રહો ને ચેક કરતાં રહો.
- 4
- 5
હવે,પેન માં હળદર ને બાજુ પર કરી,તેમાં જ કાજુ અને દ્વાક્ષ ને સાંતળો પછી તેમાં વટાણા અને ફ્લાવર ઉમેરી ને મિક્સ કરી લો ને ચડવા દો,વચ્ચે વચ્ચે હલાવતાં રહો ને ધીમાં તાપે ચડવા દો.
- 6
- 7
હવે,એક વાટકી માં દહીં ઉમેરી ને સરસ ફેટી લો પછી તેમાં મરી પાઉડર, લાલ મરચું, ધાણાજીરુ ઉમેરી ને સરસ ભેળવી લો ને પછી શાક માં ઉમેરી દો અને હલાવો છેલ્લે મીઠું ઉમેરી ને સરસ હલાવી લો ને ૧ મિનિટ માટે રાખી મૂકો,શાક માં થી ઘી છુટું પડશે...શાક તૈયાર.
- 8
- 9
- 10
તૈયાર છે 'લીલી હળદર નું રજવાડી શાક' એને પ્લેટમાં કાઢી લો અને કાજુ તથા લીલી હળદર ની ચીરી થી શણગારી લો...રોટલી,રોટલા, પરાઠા સાથે પીરસો.
- 11
શિયાળાની કડકડતી ઠંડીમાં આ શાક બનાવી ને આરોગી ને એનો આનંદ લો.બાળકો થી લઈ વડીલ બધાં ને આ શાક ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ week9 કહેવાય લીલી હળદર નું શાક પણ બને પીળું અને સુધારો તો હાથ પણ પીળા થઈ જાય🤣🤣ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે સાથે ઘંઉ, બાજરા, જુવાર કે મકાઈની રોટી સાથે શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Lili Haldar Sabji Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
લીલી હળદર નુ આચાર (Lili Haldar Aachar Recipe In Gujarati)
લીલી હળદર નુ આચાર...જે બારે મહિના ખાવા મા ઉપયોગી રહે છે #CB9 Week 9 Jayshree Soni -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#US#Utrayan special recipesગુજરાત અને કચ્છમાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. જેના ફાયદા પણ અનેક છે. તો ચાલો રેસીપી જોઈએ... Dr. Pushpa Dixit -
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળા માં લીલી હળદર બહુ મળે. મને હળદર ખૂબ ભાવે .. એટલે મેં એનું શાક બનાવ્યું છે.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. Tejal Vijay Thakkar -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળો જતાં જતાં લીલી હદર ને સ્ટોર કરવા મેં અહીં લીલી હળદર ને આથી લીધી અને ફ્રીઝ માં ૧ વરસ માટે રાખી મૂકી,લીલી હળદર માં લોહી શુદ્ધ કરવાનો ગુણ રહેલો છે,જેથી તેનો પાક,ચટણી,અને શાક બનાવી ને આત્યરે તો રોજ ઉપયોગ કરવો જોઈએ,તો હું આથેલી હળદર બનાવવાની રીત શેર કરું છું , Sunita Ved -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
આંબળા-લીલી હળદર નું અથાણું
#ઘટક :લીંબુ#cookpadGujarati#cookpadIndia#lemonrecipe#picklerecipe#તાજી લીલી હળદર અને આંબળા નું અથાણું Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે લંચ અથવાડિનરમાં સાઈડ ડીશ તરીકે લઈ શકાય#Cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું (Rajasthani Style Lili Haldar Athanu Recipe In Gujarati)
#WP#અથાણાંરેસીપી#MBR10#WEEK10#lilihaldarrecipe#picklerecipe#RajsthaniStyleFreshTurmericPicklerecipeરાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું આજે મેં બનાવ્યું છે...આ ખાટું, તીખું અને ચટપટું લીલી હળદર નું અથાણું બાળકો થી લઈ કોઈપણ ઉંમર ની વ્યક્તિ જે હળદર ખાવા ની ના પાડતી હોય એને પણ ભાવશે....ને હળદર ના ફાયદા બારેમાસ મળતા રહેશે.□ આ અથાણું આખું વર્ષ સુધી બગડતું નથી પણ તેમાં તેલ ડુબાડુબ ઉમેરવું. Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
લીલી ડુંગળી ગાજર અને વટાણા નું શાક (Lili Dungri Gajar Vatana Shak Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#લીલી ડુંગળી,ગાજર અને વટાણા નું શાક#લીલી ડુંગળી#વટાણા#ગાજર Krishna Dholakia -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (15)