લીલી હળદરનું શાક(Green Haldar Shak recipe in Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
શિયાળામાં બહુ જ બનતું, સ્વાસ્થ્ય વર્ધક શાક
લીલી હળદરનું શાક(Green Haldar Shak recipe in Gujarati)
શિયાળામાં બહુ જ બનતું, સ્વાસ્થ્ય વર્ધક શાક
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી હળદરને સાફ કરી છીણી લો.
- 2
ઘીમાં તેને ધીમા તાપે સાંતળો.
- 3
પછી તેમાં લીલું લસણ નાંખી ફરી ૫ મિનિટ સાંતળો.
- 4
હવે સમારેલા ટામેટા અને વટાણા નાંખી મિક્સ કરો.
- 5
હવે સ્વાદાનુસાર મીઠું ને લાલ મરચું પાઉડર ઉમેરી ૫ મિનિટ ઢાંકણ ઢાંકી ચઢવા દો.
- 6
હવે દહીં ઉમેરી બરાબર હલાવો ને કોથમીર નાંખી ગરમાગરમ પીરસો.
- 7
સાથે રોટલો કે ભાખરી ઘી અથવા માખણ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ week9 કહેવાય લીલી હળદર નું શાક પણ બને પીળું અને સુધારો તો હાથ પણ પીળા થઈ જાય🤣🤣ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે સાથે ઘંઉ, બાજરા, જુવાર કે મકાઈની રોટી સાથે શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
લીલી હળદરનું શાક (Lili Haldar Sabji recipe in Gujarati)
#GA4#week11 હું બેસીકલી મેહસાણા જિલ્લાથી છું. તો ત્યાનુ ટ્રેડીશનલ ફુડ મારુ ફેવરીટ છે. શિયાળો શરુ થાય એટલે અવનવા શાક બને. હળદર એક નેચરલ એન્ટીબાયોટીક છે. સાથે લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, મરચા, ટામેટા અને ઘીમાં બનતું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી, જુવાર +બાજરીનો રોટલો, મકાઇનો રોટલો, ડુંગળી, પાપડ (છાશ પણ) Sonal Suva -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#US#Utrayan special recipesગુજરાત અને કચ્છમાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. જેના ફાયદા પણ અનેક છે. તો ચાલો રેસીપી જોઈએ... Dr. Pushpa Dixit -
લીલી હળદરનું શાક (Green Turmeric Sabji Recipe in Gujarati)
#cooksnap#week4#winter_recipe#cookpadindia#લીલી_હળદર_નું_શાક ( Green Turmeric Sabji Recipe in Gujarati) Sonal Suva ji મેં પણ તમારી રેસિપી ફોલો કરીને આ સ્વાદિષ્ટ લીલી હળદર નું શાક બનાવ્યું..જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યું હતું...તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રેસીપી શેર કરવા માટે...😍😍😋😋🙏🙏 Daxa Parmar -
લીલી હળદરનું શાક(lili haldar nu saak recipe in gujarati)
લીલી હળદર ભારતીય મસાલાની શાન છે. હળદર વગર શાક અધુરૂ છે. આયુર્વેદમાં પણ અનેક ફાયદા વર્ણવેલા છે.સુકી કરતાં લીલી હળદરના ફાયદા અનેક ગણા છે.મને ભાવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ છે. દેશી શાક અને પાછા હળદરના ફાયદા પણ. આ શાક એકવાર ખાશો તો સ્વાદ માેંઢામાં રહી જાય.પાછી તાવડીની કડક ભાખરી ને લીંબુવાળા મરચાં.આ શાક ઘીમાં બનાવેલ છે જેમાં રીંગણ ડુંગળી અને લસણીયા મસાલાનું સંયોજન છે. શિયાળામાં જો ખવાય તો શરદી માં ફાયદો..હાલ કાોરોના માં પણ એકાદ બે વાર ખાવાથી ફાયદો રહે ..એકવાર જરૂર બનાવજો ને કહેજો કે સાચી વાત છે કે નહિ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક,બાજરાનો રોટલો, રોટલાનો ચુરમો, નરમ ખીચડી, હળદર, સલાડ,ગોળ ઘી અને છાશ.. Radhika Thaker -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળા માં લીલી હળદર બહુ મળે. મને હળદર ખૂબ ભાવે .. એટલે મેં એનું શાક બનાવ્યું છે.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. Tejal Vijay Thakkar -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
-
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #RawTurmeric લીલી હળદરનું શાક ગુજરાતમાં ખૂબ જ બને છે વડોદરા સુરતમાં ઘણું પ્રખ્યાત છે લીલી હળદરનું શાક માં આમ તો ઘણા શાકભાજી ઉમેરી શકાય છે પણ મેં ફક્ત લીલી હળદરનું શાક બનાવ્યું છે Khushbu Japankumar Vyas -
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે લંચ અથવાડિનરમાં સાઈડ ડીશ તરીકે લઈ શકાય#Cookpadindia#cookpadgujrati Amita Soni -
-
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GB9આ શાકમાં માત્ર એક સિક્રેટ મસાલો ઉમેરવાથી બીજા કોઈપણ મસાલા ઉમેરવાની જરૂર પડતી નથી તો જોઈ લો રેસિપી Sonal Karia -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#masala box#cooksnap challange#Haldarમેંઆ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી ગાયત્રી જોશી જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#FFC1 (વિસરાતી જતી વાનગી) Khyati Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402762
ટિપ્પણીઓ