દૂધીનો જ્યૂસ (Dudhi Juice Recipe In Gujarati)

Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424
શેર કરો

ઘટકો

5 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 400 ગ્રામદૂધી
  2. 1આદુ નો કટકો
  3. કોથમીર થોડી થોડી ફુદીનો
  4. 1ટીસ્પુન જીરું
  5. 1ટીસ્પુન રોક સોલટ
  6. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    માપ મુજબ દૂધી ના કટકા કરવા પણ પહેલાં દૂધી ટેસ્ટ કરી લેવી કડવી ના લેવી

  2. 2

    મીકસી જાર માં દૂધી ના કટકા આદુ કોથમીર ફુદીના પાન જીરું મીઠું લીંબુ નો રસ થોડું પાણી નાખી જ્યૂસ બનાવુ

  3. 3

    સર્વ કરો ગાનીરશ કરો તેમાં જીરું અને કોથમીર થોડી ફુદીનો પાન સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424
પર

ટિપ્પણીઓ

Similar Recipes