મેક્સીકન હોટ ચોકલેટ (Mexican Hot Chocolate Recipe In Gujarati)

Megha Pota
Megha Pota @MyReceipes

મેક્સીકન હોટ ચોકલેટ (Mexican Hot Chocolate Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપદૂધ
  2. 2 tbspડાર્ક ચોકલેટ
  3. 2 tspમધ
  4. 1 tspલાલ મરચું પાઉડર
  5. 1સ્ટીક તજ
  6. 1 tspમરી પાઉડર
  7. 1 tbspડ્રીંકીંગ ચોકલેટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક તપેલી માં દૂધ લો.તેને ઉકાળો.

  2. 2

    તેમાં ડ્રીંકીંગ ચોકલેટ પાઉડર,મરી પાઉડર,લાલ મરચું પાઉડર ઉમેરો.

  3. 3

    ઉભરો આવે એટલે તજ સ્ટીક ઉમેરો.

  4. 4

    મધ અને ડાર્ક ચોકલેટ ઉમેરી મિકસ કરો.

  5. 5

    બરાબર મિકસ કરી ઉભરો આવે એટલે કપ માં સર્વ કરો.

  6. 6

    તૈયાર છે મેકિસકન હોટ ચોકલેટ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Pota
Megha Pota @MyReceipes
પર
Like to make innovative and healthy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes