દૂધી બટાકા નુ ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 minutes
2-3 સર્વિંગ્સ
  1. ૧૦૦ ગ્રામ દૂધી
  2. ૨-૩બટાકા
  3. ૧/૨ ચમચીજીરું
  4. ૧/૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચીસાકર
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. ૧ ચમચીઘી
  8. ૨-૩ ચમચીશીંગ નો ભુક્કો
  9. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

15-20 minutes
  1. 1

    સૌપ્રથમ દૂધી બટાકા ની છાલ કાઠી સમારી લેવા

  2. 2

    પછી કુકર મા બાફી લેવા

  3. 3

    પછી એક લોયા મા ઘી મુકી તેમાં જીરા નો વઘાર કરી લેવું

  4. 4

    વઘાર થઈ જાય પછી તેમા બાફેલા દૂધી બટાકા એમા નાખી લેવા

  5. 5

    પછી જરૂર મુજબ મીઠું, સાકર, આદુ મરચાં ની પેસ્ટ નાખી ધીમાગેસ પર થવા દેવુ

  6. 6

    પછી છેલ્લે શીગ નો ભુક્કો નાખવું હલાવી લેવુ

  7. 7

    પછી એક બાઉલ મા કાઠી લેવુ કોથમીર થી સજાવુ

  8. 8

    તો તૈયાર છે દૂધી બટાકા નુ ફરાળી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

Similar Recipes