દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છાલ કાઢી સમારી લો. બટાકા અને ટામેટા ને પણ સમારી લો.
- 2
ત્યાર બાદ કુકર માં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઇ, મેથી, હીંગ ઊમેરી વઘાર કરો. પછી તેમાં દૂધી, બટાકા, ટામેટા ઊમેરો હલાવી દો. હવે તેમાં મ મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, આદુ મરચાં લસણની પેસ્ટ, ગોળ ઊમેરી હલાવી દો.
- 3
હવે તેમાં એક કપ જેટલું પાણી ઊમેરી હલાવી 3 -4 સીટી વાગે ત્યા સુધી ચડવા દો. ત્યાર બાદ કુકર ઠંડુ પડે એટલે સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો. આ શાક તમે આજ રીતે કઢાઈ મા પણ બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી બટાકા નુ ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #દૂધી Madhavi Bhayani -
-
-
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
-
-
-
-
-
દૂધી ચણાદાળનુ શાક (dudhi chanadal shak recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpad_gu Sonal Suva -
-
-
-
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
દૂધી બટાકા નું શાક અને ખીચડી (Dudhi Bataka Shak Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@saroj_shah4 ji inspired me for this recipe.ગરમીમાં સાંજ નું ડિનર લાઈટ જ ગમે. ખિચડી અઠવાડિયે ૧-૨ વાર બને તેની સાથે નાં શાકભાજી બદલાય, પાપડ, સલાડ, ચટણી, અ઼થાણામાં વેરિએશન આવે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533716
ટિપ્પણીઓ (6)