કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#Week 22
#chila

#GA4
#Week 22
#chila

વધુ વાંચો

સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#GA4
#Week 22
#chila

#GA4
#Week 22
#chila

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 વાટકીસાબુદાણા
  2. 1/2વાટકી સીંગદાણાનો ભૂકો
  3. 2 નંગનાના આદુના ટુકડા
  4. ૧ નંગબટાકુ
  5. ૧ નંગસમારેલું ટમેટૂ
  6. ૧ નંગસમારેલું લીલુ મરચું
  7. પાણી જરૂર મુજબ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ૩ ચમચીદહીં
  10. તેલ ચીલા શેકવા માટે
  11. કોથમીર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો હવે સાબુદાણાને ધોઈને એક બાઉલમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી લઈ ૩ થી ૪ કલાક માટે પલાળી દો ત્યારબાદ બટેટાને બાફી ને છીણી લો

    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પલાળેલા સાબુદાણા ને મિક્સર જારમાં થોડું પાણી નાખીને પીસી લો તેને એક બાઉલમાં લો અને ઉપરના બધી વસ્તુઓ નાખી દો

    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને મિક્સ કરી લો છેલ્લે કોથમીર અને જરૂર મુજબ પાણી નાખીને મીડીયમ ઘટ બેટર તૈયાર કરી નોન-સ્ટીક પેનમાં તેલ મૂકી 1 ચમચો બેટર નાખીને ચીલા બનાવો

    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચીલા ને બંને બાજુ તેલ લગાવીને ગોલ્ડન કલર ના શેકી લો પછી તેને એક ડિશમાં કાઢી લો આ રીતે બીજા ચીલા બનાવો

    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે તૈયાર થયેલા સાબુદાણાનાચીલા ને એક સર્વિંગ પ્લેટમાં કોથમીર ની ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે સાબુદાણાના ચીલા

    સાબુદાણા ના ચીલા (sabudana na chila Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર February 09, 2021 10:46

ટિપ્પણીઓ (10)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
February 13, 2021 14:03
Wow 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તળેલું નથી કોલ્હાપુરી કટ વડા - ( Not Fried Kolhapuri Kat Vada Recipe In Gujarati)
  2. એગલેસ ડોરા કેક (Eggless Dora Cake Recipe In Gujarati)
  3. પીઝા (Pizza Recipe In Gujarati)
  4. વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
  5. એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
  1. કોદરી ની વેજિટેબલ ખીચડી (Kodri Recipe in Gujarati)
  2. ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
  3. ફ્રૂટ ક્રીમ (Mix Fruit cream recipe in gujarati)
  4. બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14562016
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close